Not Set/ CWG 2018: શૂટિંગમાં શ્રેયસીએ ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ, કોમનવેલ્થ ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં ટોટલ 12 મેડલનો વધારો નોધાયો છે. કોમનવેલ્થ ગેમ્સ 2018માં શૂટર શ્રેયસી સિંહે મહિલા ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. #Day7 #GC2018 Our shooters are in charge of giving a bright start to the day @GC2018 for India. Two Medals in our pocket so far.1. Gold 🥇by #ShreyasiSingh in […]

Top Stories
CWG 2018: શૂટિંગમાં શ્રેયસીએ ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ,

કોમનવેલ્થ ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં ટોટલ 12 મેડલનો વધારો નોધાયો છે. કોમનવેલ્થ ગેમ્સ 2018માં શૂટર શ્રેયસી સિંહે મહિલા ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

શ્રેયસી સિંહે બુધવારના દિવસે પહેલો અને ભારત માટે 12મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની શૂટર અમ્માં ફોકસ ત્રણ રાઉન્ડ સુધી આગળ હતી અને ચોથા રાઉન્ડમાં તે ફક્ત 18 પોઇન્ટ જ મેળવી શકી અને બીજી પોઝીશન પર ઉભેલી ભારતીય શૂટર શ્રેયસીના બરાબર થઈ ગયો હતો.

શૂટ ઓફમાં શ્રેયસીએ તેના બંને નિશાના એક દમ અચૂક લગાવ્યા હતા જયારે ઓસ્ટ્રેલિયાની શૂટર અમ્માં ફોકસ નિશાન સાધી ના શકી અને ગોલ્ડ મેડલ ભારતના પક્ષમાં આવી ગયો. ફાઇનલમાં શ્રેયસીએ શુટ ઓફ બાદ 96+નો સ્કોર કર્યો. તેમણે શુટ ઑફની પોતાની ઑસ્ટ્રેલિયન હરિફ એમ કૉક્સ 96+1ને પછાડી.

table 5 041118115211 CWG 2018: શૂટિંગમાં શ્રેયસીએ ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ મેડલ

અત્યાર સુધી ભારતના ખાતામાં આટલા મેડલ આવ્યાં.

ગોલ્ડ મેડલ – 12.

સિલ્વર મેડલ – 4.

બ્રોન્ઝ મેડલ – 8.

mitharwal666 041118105624 CWG 2018: શૂટિંગમાં શ્રેયસીએ ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં શૂટર ઓમ મિથારવલે 50 મીટર પિસ્ટલમાં ભારતને બ્રોન્ઝમેડલ અપાવ્યો છે. તેમનો ફાઈનલ 53નો સ્કોર છે. આ ઇવેન્ટમાં સ્કોટલૅન્ડના ડેવિડ મૈકમૈથને ગોલ્ડ મેડલ મળ્યો છે. તેમને 74 અંક પ્રાપ્ત કર્યા હતાં. જે કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ છે.