Kheda News/ ડાકોર મંદિરના પૂજારી બન્યા ભૂવા, ધૂણીયા બાદ PSIની બદલી કરાવી હોવાનો દાવો

ખેડામાં એક મંદિર પૂજારી ધુણીયા વિડીયો વાયરલ થયાનું સામે આવ્યું છે, જેમાં પૂજારી દ્વારા અનેક સેવાના કર્યો કરાયા હોવાનો દાવો પોતે પૂજારી કરી રહ્યો છે

Top Stories Gujarat Others Breaking News
temple PRIST

Kheda News: ખેડાના ડાકોર મંદિરના પૂજારી ધુણીયા બાદ લોકોને મદદ કરવાનો દાવો કરી રહ્યા છે. પૂજારીએ PSIની બદલી કરાવ્યાનો દાવો કર્યો હતો, અને એવું પણ બહાર આવ્યું છે કે તેને  ગ્રામીણ પોલીસમાંથી સ્પેશિયલ ઓપરેશન્સ પોલીસ ફોર્સ (SOG)માં ટ્રાન્સફર માંગી રહ્યો છે. DGP સ્ક્વોડમાં PSIનો સમાવેશ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે.

પ્રખ્યાત યાત્રાધામ, ડાકોર રણછોડજી મંદિરના પૂજારી ધૂણતા જોવા મળ્યા

પોલીસ અધિકારીનો ગોર હોવાનો દાવો કરતા સ્પેશિયલ ઓપરેશન્સ પોલીસ ફોર્સ વિષ્ણુ પ્રસાદનો એક વીડિયો પૂજારીના  સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વાયરલ થયો છે. તેના જ ઘરમાં ધૂણીને આ પૂજારી દાવો કરી રહ્યો છે કે તેને લોકોની મદદ કરી છે. વાયરલ વિડિયોમાં બતાવ્યા અનુસાર અનેક લોકો ત્યાં બેઠા છે અને અનેકો સવાલ કરી રહ્યા છે. હજુ સુધી આ પૂજારી કયા માતાના નામે ધૂણી રહ્યા છે તે સ્પષ્ટ નથી થયું પરંતુ તેના ભાવુક સેવકોએ પૂજારીને ગુલાબની માળા પેહરાવીને માન આપ્યું છે.

પૂજારીનો મોટો દાવો છે કે તેને PSI

પૂજારીનો દાવો છે, કે તેને SIની બદલી કરાવી છે. તેને SI તરીકે સેવા બજાવતા સમયે તેને સુખ અને શાંતિ હશે એવું પૂજારીનું કહેવું છે, PSIને  ગ્રામીણ પોલીસ સ્ટેશન માંથી SOGના પદ પર નિયુક્ત થવાની અડકળો પણ આવી રહી છે.

PSIના કહ્યા અનુસાર, મે તો પસી માંથી SOGસ્કોવોડમાં મૂકવાની વાત કરી હતી જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાત પણ એની તાકાત ન હતી, ડાકોરના રણછોડજી મંદિરના પૂજારી, આ રીતે ઘરે ધૂણતા હોય અને આ પ્રકારની વાતો કરતા હોય એવો વીડિયો વાયરલ થતા લોકોમાં અચરજ જોવા મળ્યું છે, ડાકોર મંદિરમાં હંમેશા પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સેવા યોજાયેલી હોય છે .


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારા બાદ કૌભાંડની આશંકા

આ પણ વાંચો:ખેડામાં માતર-ત્રાજ રોડ પર ગંભીર અકસ્માત: કાર તળાવમાં ખાબકી અને…

આ પણ વાંચો:ખેડાના નડિયાદમાં લીંબાસી રાઈસ મિલમાં રૂ. 80 લાખની ઉચાપત, બે આરોપીઓ ધરપકડ