Not Set/ દંગલ ગર્લ જાયરાના સમર્થનમાં આમીર ખાન, કહ્યું ‘તેને 16 વર્ષની છે તેને એકલી છોડી દો’

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલનો ભોગ બનેલી દંગલ ગર્લ જાયરા વસીમના સપોર્ટમાં આમીર ખાન પણ કુદી પડ્યો છે. આમીરે આ મામલે જણાવ્યું હતુ કે, જાયરા ફક્ત 16 વર્ષની છે. તે વાતને સમજો, તેને એકલી છોડી દો. ઝાયરા કાશ્મીરી મૂળની છે. તેણે મુફ્તી સાથે મુલાકાત કરી હતી.  ત્યાર બાદ સોશિયલ […]

India
દંગલ ગર્લ જાયરાના સમર્થનમાં આમીર ખાન, કહ્યું 'તેને 16 વર્ષની છે તેને એકલી છોડી દો'

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલનો ભોગ બનેલી દંગલ ગર્લ જાયરા વસીમના સપોર્ટમાં આમીર ખાન પણ કુદી પડ્યો છે.

આમીરે આ મામલે જણાવ્યું હતુ કે, જાયરા ફક્ત 16 વર્ષની છે. તે વાતને સમજો, તેને એકલી છોડી દો. ઝાયરા કાશ્મીરી મૂળની છે. તેણે મુફ્તી સાથે મુલાકાત કરી હતી.  ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.  ટ્રોલનો ભોગ બન્યા બાદ જાયરાએ સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.

આમીર ખાને તેને પોતાની રોલ મોડેલ ગણાવી હતી આ પહેલા ફોગટ બહેનોએ પણ તેને હિમ્મત આપતા કહ્યું હતું કે, માફી માંગવાની જરૂર નથી