election 2024/ 48 કલાકમાં મતદાનના આંકડા જાહેર કરો

ટકાવારી છ ટકા બદલાતા મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

Top Stories Gujarat
Beginners guide to 2024 05 10T223400.432 48 કલાકમાં મતદાનના આંકડા જાહેર કરો

laksabha election 2024 : લોકસભાની ચૂંટણીમાં 19 એપ્રિલ અને 26 એપ્રિલના ડેટામાં મતની ટકાવારીમાં 6 ટકાનો ફેરફાર આવ્યો હતો. એક બિન સરકારી સંગઠ્ઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને  ચૂંટમી પંચટને આ નિર્દેશ આપવાની માંગમી કરી છે કે મતદાન થવાના 48 કલાકમાં મતદાન ટકાવારીનો સમગ્ર ડેટા જાહેર કરાશે. એસોસિએસન ફોર ડોમોક્રેટિક રિફોર્મ્સએ મતદાર આંકડાને તાત્કાલિક જાહેર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

આ અરજીમાં માંગમી કરાઈ છે કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને એ નિર્દેશ આપ્યો કે તેઓ પોતાની વેબસાઈટ પર તમામ મતદાન કેન્દ્રના ફોર્મ 17 સી પાર્ટ-1 ની ક્સેન કરેલી લેજીબલ કોપી પ્રકાશન મતદાન પૂર્ણ થયાના 48 કલાકમાં કરો. તેમાં પડેલા મતોનો પ્રમાણિત આંકડાઓનો સમાવેશ થવો જોઈએ.  જોકે એસોસિએસન ફોર ડેમોક્રેટિક રિફોર્મસએ પોતાની અરજીમાં  એક અંતરિમ અરજી દાખલ કરી છે. જેમાં કહ્યું છે કે ચૂંટણી પંચને 2024ની લોકસભાની ચૂંટણીમાં  દરેક તબક્કાના મતદાન બાદ ફોર્મ 17 સી પાર્ટ-1 માં દાખલ કરાયેલા મતોની સખ્યાના પૂર્ણ આંકડામાં ટેબ્યુલેટેડ મતદાન કેન્દ્ર-વાર ટા અને ચૂંટણી વિસ્તારના  ટેબ્યુલેટેડ ડેટા ઉપલબ્ધ  કરાવવાના નિરેદેશ આપો.

આ ડેટા 19 એપ્રિલે થયેલા પહેલા તબક્કાના મતદાનના 11 દિવસ બાદ 27 એપ્રિલે બીજા તબક્કાના મતદાનના 4 દિવસ બાદ જાહેર કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…