Not Set/ થીયેટરોનાં માલિકોને ડર, ગુંજરાતમાં રિલીજ નહી કરીએ પદ્માવત

પદ્માવત ફિલ્મને લઈને સંજયલીલાં ભંસાલી એ બોલિવુડમાં ભલે અક્ષય કુમાંરની ફિલ્મ પેડમેનથી રાહત મળી પણ અત્યારે એમની મુશ્કેલીઓ નજરમાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે સુપ્રિમ કોટૅનાં ફેસલાની વિરુધ્ધ ભંસાલીની ફિલ્મ ગુજરાતમાં રીલીઝ નહી થાયં. પરતુ ગુજરાતનાં મ્લટીપ્લેકસ ઓસોસિયેશન એ રાજયમાં કહ્યું કે પદ્માવત ફિલ્મનું સ્કેનિગ નહી થવાનો ફેસલો લીધો છે. ગૃજરાત મલ્ટીપ્લેકશ એસોસિયેશનાં રાકેશ પટેલે જણાંવ્યું […]

Entertainment
deepika padukone padmavati leela titular bhansali sanjay b68d9a38 c832 11e7 855e d08d9ee048bd થીયેટરોનાં માલિકોને ડર, ગુંજરાતમાં રિલીજ નહી કરીએ પદ્માવત

પદ્માવત ફિલ્મને લઈને સંજયલીલાં ભંસાલી એ બોલિવુડમાં ભલે અક્ષય કુમાંરની ફિલ્મ પેડમેનથી રાહત મળી પણ અત્યારે એમની મુશ્કેલીઓ નજરમાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે સુપ્રિમ કોટૅનાં ફેસલાની વિરુધ્ધ ભંસાલીની ફિલ્મ ગુજરાતમાં રીલીઝ નહી થાયં. પરતુ ગુજરાતનાં મ્લટીપ્લેકસ ઓસોસિયેશન એ રાજયમાં કહ્યું કે પદ્માવત ફિલ્મનું સ્કેનિગ નહી થવાનો ફેસલો લીધો છે.

ગૃજરાત મલ્ટીપ્લેકશ એસોસિયેશનાં રાકેશ પટેલે જણાંવ્યું કે અમેં ગુજરાતમાં પદ્માવત ફિલ્મનું ક્યાં પણ નહી સ્કેનિગનાં કરવાનો નિણૅય લીઘો છે. બધા લોકો ડરી ગયા છે. મલ્ટિપ્લેકશનુ નુકશાન કોઈ ઊઠાવવા નથી માંગતુ, અમે કેમ નુકશાન ઊઠાવીએ?

માંગીશ કે ગુજરાતમાં ધમકીઓ, આગજની અને પ્રદશનનો માંમલો સાંમે આવ્યો છે. રાજ્યનાં મુંખ્યમંત્રી વિજયભાંઈ રૂપાણીએ પહેલીથી જ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજસ્થાન,હરિયાણ અને મધ્યપ્રદેશ જેવા ત્રણ રાજ્યોને પણ પદ્વમાવત ફિલ્મ પર સ્કેનિગ પર બૈન લગાવામાં આવ્યો છે. હાલમાં નિર્માતાઓની એક બેઠકની સુનાવણી દરમિયાન સુપ્રિમકોટૅ એ રાજ્યોનાં બૈન પર અસવૈધાનીક ફેસંલો આપ્યો છે.

સુપ્રિમકોર્ટનાં નિર્યણ પછી સંબધિત રાજ્યોની સ્કેનિગ કરી હતી. અને થિયેટર માંલિકોને ફિલ્મ નહિ ચલાવવાના ફેસલાઓ સંજયલીલાં ભસાલીની પર મુશકેલી વધારી દીધી છે. આ ફિલ્મના વિરોઘના હિંસાના ડરનાં લીધે બીજા રાજયમાં પણ પદ્માવત ફિલ્મ પર આવોજ નિર્યણ  લેવાશે એવું બની શકે છે.