Not Set/ ૮ દિવસીય મુલાકાત માટે ભારત આવ્યા આઈસલેન્ડના વિદેશમંત્રી થોર થોર્ડરસન

શુક્રવારે આઈસલેન્ડના વિદેશમંત્રી ભારત ૮ દિવસીય પ્રવાસ માટે આવ્યા છે. ગુડલાગુર થોર થોર્ડરસન ભારતમાં ૮ દિવસનું રોકાણ કરવાના છે. ૮ ડીસેમ્બર ના રોજ ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરવાના છે. આઈસલેન્ડના વિદેશમંત્રી થોર એ જવાહરલાલ નહેરુ ભવનમાં દેશના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે. ૯ ડીસેમ્બરના રોજ તેઓ આગ્રામાં એક કાર્યક્રમમાં હાજરી આપશે અને […]

Top Stories World Trending Politics
maxresdefault 24 ૮ દિવસીય મુલાકાત માટે ભારત આવ્યા આઈસલેન્ડના વિદેશમંત્રી થોર થોર્ડરસન
શુક્રવારે આઈસલેન્ડના વિદેશમંત્રી ભારત ૮ દિવસીય પ્રવાસ માટે આવ્યા છે. ગુડલાગુર થોર થોર્ડરસન ભારતમાં ૮ દિવસનું રોકાણ કરવાના છે.
૮ ડીસેમ્બર ના રોજ ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરવાના છે. આઈસલેન્ડના વિદેશમંત્રી થોર એ જવાહરલાલ નહેરુ ભવનમાં દેશના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે.
૯ ડીસેમ્બરના રોજ તેઓ આગ્રામાં એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ૧૦ ડીસેમ્બરના રોજ જયપુરની મુલાકાત લેશે.
૧૪ ડીસેમ્બરના રોજ તેઓ પરત આઈસલેન્ડની રાજધાની  રેક્જાવિકે જવા રવાના થશે.