Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Jamnagar/ જામનગરમાં SPના ફેક એકાઉન્ટના માધ્યમથી કરવામાં આવી પૈસાની માગણી

આ બાબત તેમના ધ્યાન મા આવતા કોઈ એ રિપ્લાય નહી આપવા જણાવ્યું છે.અને પૈસા પણ માંગવામાં આવ્યા હોવા નું સંભળાય છે.

December 19, 2023December 19, 2023Maya Sindhav
Gujarat Others
  • SP નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું
  • એસપીએ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી
  • આ મામલે સાયબર ક્રાઈમ તપાસ પણ હાથ ધરી

@સાગર સંઘાણી

Jamnagar News: જામનગર જીલ્લા પોલીસ વડા નાં નામની કોઈ એ ફેંક ફેસબુક આઇ ડી બનાવી છે. આ બાબત તેમના ધ્યાન મા આવતા કોઈ એ રિપ્લાય નહી આપવા જણાવ્યું છે.અને પૈસા પણ માંગવામાં આવ્યા હોવા નું સંભળાય છે.જો કે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા મારફત છેતરપિંડી નાં કિસ્સા વધી રહયા છે.જેમાં કોઈ નાં નામનું ફેંક આઇ ડી બનાવી તેના મારફત પૈસા માંગવામાં આવતા હોય છે.આવો જ એક બનાવ જામનગર મા નોંધાયો છે.જેમાં અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ નહી પણ ખુદ જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું નાં નામનું કોઈ એ બોગસ ફેસબુક આઇ ડી બનાવી નાખ્યું છે.જેમાં પૈસા પણ માંગવામાં આવ્યા હોવા નું કહેવાય છે.

આ બાબત ધ્યાન મા આવતા જ લોકો ને અપીલ કરી રિપ્લાય નહી કરવા પોલીસ વડા એ અનુરોધ કર્યો છે.અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ

આ પણ વાંચો:ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું

આ પણ વાંચો:આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે: નીતિન પટેલ

Post navigation

શું તમારું ઇન્સ્ટાગ્રામ હેક થયું છે? આ 3 યુક્તિઓ સાથે ઝડપથી જાણો
મહેસાણામાં 50થી વધુ આ સોસાયટીઓમાં લાગુ થશે અશાંતધારો

More Posts

Not Set/ video: ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મના પડઘાં અરવલ્લીમાં, પોલીસની ગાડી પર પથ્થરમારો

October 2, 2018October 3, 2018Nirmal Acharya

Ahmedabad News/ કાલુપુરમાં બે માળનું મકાન ધરાશાયી થતા 10 લોકોને બહાર કઢાયા

October 26, 2024Maya Sindhav
રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના વરદહસ્તે આજે "માહિતીનો અધિકાર- બે દાયકાની સફર" પુસ્તક(Book)નું વિમોચન કરવામાં આવ્યું હતું

Ahmedabad News/ હર્ષ સંઘવી દ્વારા “માહિતીનો અધિકાર – બે દાયકાની સફર” પુસ્તકનું વિમોચન

April 13, 2026April 13, 2026Nikunj Patel

Not Set/ સૌરાષ્ટ્રના 50 જળાશયો, 100થી વધુ તળાવો અને 500થી વધુ ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે

March 20, 2021Paurav Joshi
Chotila Chamunda Mataji: સિક્યુરિટી અને યાત્રાળુઓ વચ્ચે મારામારી

Surendranagar News/ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર સિક્યુરિટી અને યાત્રાળુઓ વચ્ચે મારામારી

August 15, 2026Jaymin Dhiman

Gujarat News/ મહારાષ્ટ્ર રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પ્રતાપ સરનાયક ગુજરાત મુલાકાતે

February 17, 2025Komal Patel
Municipal Primary Education Committee: 11 સભ્યોના નામ જાહેર, ભાજપે છેલ્લી ઘડીએ ખોલ્યું સસ્પેન્સ

Rajkot News/ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોના નામ જાહેર, ફોર્મ ભરવાના કલાકો પહેલા ભાજપે ખોલ્યું સસ્પેન્સ

September 30, 2026September 30, 2026Jaymin Dhiman

Not Set/ વડોદરામાં હવે રાતે 9થી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યુ, શનિ-રવિ મોલ રહેશે બંધ

March 19, 2021March 19, 2021Paurav Joshi

Diwali 2023/ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું, ફટાકડા ફોડવાનો સમય નક્કી

November 2, 2023Vijay Sagathiya

IPL 2024/ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સમાં કોણ નીવડશે દમદાર

March 24, 2024jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy