વિરોધ/ પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સના કાયદાના વિરોધમાં કલેક્ટર કચેરીએ પ્રદર્શન કરાયું

શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના કાયદાના વિરોધ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજના સંતો અને મહંતોની ઉપસ્થિતમાં જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી

Gujarat
12 5 પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સના કાયદાના વિરોધમાં કલેક્ટર કચેરીએ પ્રદર્શન કરાયું

શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના કાયદાના વિરોધ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.  સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજના સંતો અને મહંતોની ઉપસ્થિતમાં જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી.

શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના કાયદાના વિરોધ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજના સંતો અને મહંતોની ઉપસ્થિતમાં જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.

શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના કાયદાના વિરોધ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આગામી દિવસોમાં જો કાયદો પરત નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચારવામા આવી હતી. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાનો દ્વારા રામધુન સહિતના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજના સંતો અને મહંતોની ઉપસ્થિતમાં જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. તાજેતરમાં જ વિધાનસભામાં રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા શહેરી વિસ્તારમાં પશુ રાખવા અંગે લાયસન્સ લેવાના મામલે માલધારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો હતો.