Ahmedabad News : ડોર ટુ ડોર કચરાની ગાડીમાં મેડિકલ વેસ્ટ નાંખવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. કારણકે ડેર ટુ ડોર કચરાની ગાડીમાં મેડિકલ વેસ્ટ ભરી શકાય નહી.તે સિવાય મેડિકલ વેસ્ટ કચરાની ગાડીમાં નાંખવામાં આવ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. આમ એએમસીના અધિકારીઓની જ ઘોર બેદરકારી સામે આવી છે.કચકાની ગાડીમાં મેડિકલ વેસ્ટ નાંખવા બદલ બેદરકારી કોની છે અને કોની સામે પગલા ભરવા તે હવે મોટો સવાલ પેદા થયો છે.નવાઈની વાત એ છે કે આ બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
બીજીતરફ ડોર ટુ ડોર કચરાની ગાડીમાં મેડિકલ વેસ્ટ નાંખવાનો વિડીયો પણ સામે આવ્યો છે.સામાન્ય નાગરિકો પાસે નિયમોની અપેક્ષા રાખનારા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જ નિયમો અને કાડદાની ઐસી તૈસી કરવામાં આવતી હોવાનું આ કચરાનું ઉદાહરણ છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે