Not Set/ અરવલ્લી જિલ્લાના માર્ગો પર પગપાળા અંબાજીના શ્રદ્ધાળુઓ

ગુજરાતન રાજ્યનાં બધા શહેરોમાંથી ભાદરવી પૂનમના દિવસ પહેલા લોકે ચાલીને અંબાજી દર્શન કરવા માટે જાય છે ત્યાર હવે ભાદરવી પૂનમને ગણતરીના દિવસો બાકી છે.. ત્યારે હવે અરવલ્લી જિલ્લાના માર્ગો પર પગપાળા અંબાજીના શ્રદ્ધાળુઓ જોવા મળે છે… મહત્વનુ છે કે અરવલ્લી જિલ્લાના માર્ગે પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ઝાલોદ અને મધ્યપ્રદેશ થી લોકો અંબાજી પદયાત્રા કરવા માટે […]

Gujarat
vlcsnap error740 અરવલ્લી જિલ્લાના માર્ગો પર પગપાળા અંબાજીના શ્રદ્ધાળુઓ

ગુજરાતન રાજ્યનાં બધા શહેરોમાંથી ભાદરવી પૂનમના દિવસ પહેલા લોકે ચાલીને અંબાજી દર્શન કરવા માટે જાય છે ત્યાર હવે ભાદરવી પૂનમને ગણતરીના દિવસો બાકી છે.. ત્યારે હવે અરવલ્લી જિલ્લાના માર્ગો પર પગપાળા અંબાજીના શ્રદ્ધાળુઓ જોવા મળે છે… મહત્વનુ છે કે અરવલ્લી જિલ્લાના માર્ગે પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ઝાલોદ અને મધ્યપ્રદેશ થી લોકો અંબાજી પદયાત્રા કરવા માટે ભીલોડા થીપ્રસાર થાય છે…મહત્વનુ છે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓની સહાય માટે લોકો દ્વારા કેમ્પનુ પણ આયોજન કરવામાં આવે છે.. ત્યારે હવે અરવલ્લીના પાસેના સેવાભાવી સદસ્યો દ્વારા ઠેર-ઠેર વિસમાં શરુ કરવામાં આવ્યા છે.. આ વિસામામાં શ્રદ્ધાળુઓને નહાવા, ધોવા, જમવા થી લઇને મેડિકલ સુધીની સુવિધા પણ કરવામાં આવે છે.. આ ઉપરાંત શ્રદ્ધાળુઓને રાત્રીઓના સમયે આરામ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.