RMC/ પ્રધ્યુમન પાર્કમાં કેન્ટીનને અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ,એક્સપાયરી તથા ડેટ વગરની ખાદ્યચીજનો સ્થળપર નાશ

પ્રિપેર્ડ ફુડ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ થતો હોય,  કુલ ૩૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલીની કુલ ૪૦૮ નંગ બોટલ તેમજ વાસી, કલરવાળો અને અખાદ્ય કુલ ૯ કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat
nash 5 પ્રધ્યુમન પાર્કમાં કેન્ટીનને અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ,એક્સપાયરી તથા ડેટ વગરની ખાદ્યચીજનો સ્થળપર નાશ

જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજીડેમ સાઇટ-ગાર્ડન તથા પ્રધ્યુમન વિસ્તારમાં ફરવા માટે શહેરીજનોની બહોળા પ્રમાણમાં અવરજવર હોય ત્યાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ થતો હોય,  કુલ ૩૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલીની કુલ ૪૦૮ નંગ બોટલ તેમજ વાસી, કલરવાળો અને અખાદ્ય કુલ ૯ કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

nash 1 પ્રધ્યુમન પાર્કમાં કેન્ટીનને અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ,એક્સપાયરી તથા ડેટ વગરની ખાદ્યચીજનો સ્થળપર નાશ

રંગમાં ભંગ / પાકિસ્તાનમાં જન્માષ્ટમીની ઉજવણી કરતા કટ્ટરપંથીઓ ઉશ્કેરાયા, શ્રી કૃષ્ણની મૂર્તિ કરાઈ ખંડિત

જનમાષ્ટમી તહેવારને અનુલક્ષીને કરેલ ચકાસણીની વિગત 

તા.૨૯/૦૮/૨૦૨૧ અને તા.૩૦/૦૮/૨૦૨૧ ના રોજ જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજીડેમ સાઇટ-ગાર્ડન તથા પ્રધ્યુમન વિસ્તારમાં ફરવા માટે શહેરીજનોની બહોળા પ્રમાણમાં અવરજવર હોય ત્યાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડ તેમજ ઠંડા પીણા નો ઉપયોગ થતો હોય,  કુલ ૩૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલીની કુલ ૪૦૮ નંગ બોટલ તેમજ વાસી, કલરવાળો અને અખાદ્ય કુલ ૯ કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પ્રધ્યુમન પાર્કમાં આવેલ કેન્ટીન શિવધારા ફુડ ઝોન (જલારામ કેટરર્સ) અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ આપવામાં આવેલ.

nash 2 પ્રધ્યુમન પાર્કમાં કેન્ટીનને અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ,એક્સપાયરી તથા ડેટ વગરની ખાદ્યચીજનો સ્થળપર નાશ

વધુ એક રાજકીય વૈજ્ઞાનિક / એપ્લીકેશન દ્વારા વરસાદને વધું કે ઓછો કરી શકાય છે : ઉત્તરાખંડના મંત્રી ધનસિંહ રાવત

૧ ચામુંડા લછ્છી એન્ડ સોડા,આજી ડેમ,એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૨૫ બોટલ નાશ કરેલ
૨ સમીર સોડા, આજી ડેમ, એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૩૦ બોટલ નાશ કરેલ
૩શિવશક્તિ સોડા આજી ડેમ,એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૧૫ બોટલ નાશ કરેલ
૪.ગોસ્વામી કોલ્ડ્રીંક્સ,આજી ડેમ,એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૧૦ બોટલ નાશ કરેલ
૫.વહાણવટી નાસ્તા,આજી ડેમ,એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૧૮ બોટલ નાશ
૬.રાજકોટ ભેળ,આજી ડેમ,એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૫૦ બોટલ નાશ કરેલ૭.
ચામુંડા સોડા સેન્ટર,આજી ડેમ,એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૭૫ બોટલ નાશ કરેલ
૮.ચાવડા કોલ્ડ્રીંક્સ,આજી ડેમએક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૨૦ બોટલ નાશ કરેલ
૯.શિવધારા ફુડ ઝોન,જલારામ કેટરર્સ,પ્રધ્યુમન પાર્કવાસી મંચુરીયન – ૨ કિ.ગ્રા.,કલરની ડબ્બી – ૨ નંગ તેમજ અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ
૧૦.સંજયભાઇ મનસુખભાઇ કોળી,પ્રધ્યુમન પાર્ક,એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૯૦ બોટલ નાશ
૧૧.જયદિપભાઇ ધીરૂભાઇ,પ્રધ્યુમન પાર્ક,એક્સપાયરી તથા ડેટ વગરની ૨૦૦ મિલી ૭૫ બોટલ નાશ
૧૨.અમીત પાણીપુરી,પ્રધ્યુમન પાર્ક,વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા.
૧૩.ક્રિષ્ના પાણીપુરી સેન્ટર,પ્રધ્યુમન પાર્કવાસી પાણીનો નાશ ૩ લીટર
૧૪.એવન પાણીપુરી,પ્રધ્યુમન પાર્કવાસી બટેકા ૨ કિ.ગ્રા.

nash 3 પ્રધ્યુમન પાર્કમાં કેન્ટીનને અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ,એક્સપાયરી તથા ડેટ વગરની ખાદ્યચીજનો સ્થળપર નાશ

Afaghanistan / અન્ય 9/11 ટાળવા માંગતા હો, તો તાલિબાનને આપો માન્યતા – પાક NSA

૧૫.રાજકોટ અમેરીકન મકાઇ,આજી ડેમ

૧૬.ગુપ્તા ચના મસાલા,આજી ડેમ

૧૭.બબલુ ચના મસાલા,આજી ડેમ

૧૮.ચામુંડા કોલ્ડ્રીંક્સ,આજી ડેમ

૧૯.મિલન ગોલાવાલા,આજી ડેમ

૨૦.રાજકોટ અમેરીકન મકાઇ,આજી ડેમ

૨૧.પરમ આઇસ્ક્રીમ,આજી ડેમ

૨૨.ગાયત્રી કોલ્ડ્રીંક્સ,આજી ડેમ

૨૩.ભેરૂનાથ ભેળ,આજી ડેમ

૨૪.મહાકાળી દિલ્લી ચાટ,આજી ડેમ

૨૫.ક્રિષ્ના સેવપુરી,આજી ડેમ

૨૬.ભૈરવનાથ આઇસ્ક્રીમ,આજી ડેમ

૨૭.શિવધારા ફુડ ઝોન,પ્રધ્યુમન પાર્ક

૨૮.ગિરીશભાઇ ફ્રુટ ડીશ,પ્રધ્યુમન પાર્ક

૨૯.મહેશ ફ્રુટ ડીશ,પ્રધ્યુમન પાર્ક

૩૦.મુરલીધર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ,પ્રધ્યુમન પાર્ક

૩૧.ક્રિષ્ના પાણીપુરી લારી,પ્રધ્યુમન પાર્ક

૩૨.પુજા પાણીપુરી,પ્રધ્યુમન પાર્ક

૩૩.સિતારામ પાણીપુરી,પ્રધ્યુમન પાર્ક

૩૪.નિલેશ ફ્રુટ ડીશ,પ્રધ્યુમન પાર્ક

૩૫.દિનેશભાઇ ઠંડાપીણા,પ્રધ્યુમન પાર્ક

૩૬.બાબુભાઇ ભેળવાળા,પ્રધ્યુમન પાર્ક

૩૭.નરેશ પાણીપુરી,પ્રધ્યુમન પાર્ક

nash 4 પ્રધ્યુમન પાર્કમાં કેન્ટીનને અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ,એક્સપાયરી તથા ડેટ વગરની ખાદ્યચીજનો સ્થળપર નાશ

majboor str 17 પ્રધ્યુમન પાર્કમાં કેન્ટીનને અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ,એક્સપાયરી તથા ડેટ વગરની ખાદ્યચીજનો સ્થળપર નાશ