વલસાડ/ ચૂંટણી સમયે જ જિ.પં.નાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકાતા વિવાદ

વલસાડ જિ.પં.નાં વોટ્સએપ ગ્રુપમાં, અશ્લીલ ફોટા મુકાતા વિવાદ

Top Stories Gujarat Others
ગાઝીપુર 24 ચૂંટણી સમયે જ જિ.પં.નાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકાતા વિવાદ

કપરાડાનાં રાજકારણમાં સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. આમ તો આ કોઈ નવી વાત નાથીઅવાર નવાર નેતા કે કાર્યકરતા પોતાની હલકી માનસિકતા છતી કરવા માટે વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ ફોટો  મુક્ત હોય છે. ને વિવાદનો વંટોળ ઉભો કરતા જ હોય છે. પરંતુ જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સામે આવી રહી છે ત્યારે જીલ્લા જિ.પંના માજી સભ્ય દ્વારા ગ્રુપમાં આવી માનસિકતા સત્તાધારી પાર્ટીને અસર કરી શકે છે. વલસાડ જી.પ -તા.પં.ચૂંટણી ટાણે કપરાડામાં આ બીભ્ત્સ્તાએ નવો વિવાદ ખાડો કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાવર જિ.પં.માજી સભ્ય પરેશ પવાર દ્વારા આ ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા. ચૂંટણીના સમયે જ આ પોસ્ટ પછી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાવર સીટ ઉપર ઉમેદવારી કરવા જઈ રહ્યા છે તે પરેશભાઈએ સરકારી કર્મચારીઓ સરપંચો થતા રાજનૈતિક નેતાઓના ગ્રૂપમાં બીભત્સ ફોટા વોટ્સએપ ગ્રુપમાં નાખી દેતા તાલુકામાં ખળભળાટ મચી ગઇ છે. ગ્રુપનાં સભ્યોએ સ્ક્રીન શોટ લેતા પોસ્ટ વાયરલ થઇ છે. કપરાડા તાલુકાની વાવર જિલ્લા પંચાયતના સભ્યના મોબાઈલથી અશ્લીલ ફોટાઓ ગ્રુપમાં વાયરલ કરતાં સમગ્ર કપરાડા તાલુકામાં સનસનાટી મચી છે.

Covid-19 / છેલ્લા 24 કલાકમાં દેશમાં 110 લોકોનાં મોત સાથે નોધાયા માત્ર આટલાં જ કેસ…

Political / ગુજરાતમાં પા પા પગલી ભરતી આમ આદમી પાર્ટીમાં ગાબડું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…