Not Set/ દિવાળીમાં 17 દિવસ માટે રહેશે બેન્ક બંધ, જલ્દી જ પતાવી લેજો કામ !

નવેમ્બર 2021 માં ધનતેરસ, દિવાળી , ભાઈ દૂજ, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા મોટા તહેવારોની સાથે કુલ 17 દિવસ સુધી બેંકોમાં સામાન્ય કામકાજ થશે નહીં. જો કે આ 17 દિવસની રજાઓ દેશભરની બેંકોમાં એકસાથે રહેશે નહીં.

Top Stories India
દિવાળીમાં બેન્ક રહેશે 17 દિવસ બંધ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનાની સત્તાવાર બેન્કોની રજાઓની યાદી જાહેર કરી છે. નવેમ્બર મહિનામાં કુલ 17 રજાઓ છે. આ દરમિયાન ભારતના ઘણા શહેરોમાં બેન્કો સતત બંધ રહેશે. 17 દિવસની રજામાં અઠવાડિક રજાઓનો પણ સમાવિષ્ટ થાય છે.

નવેમ્બર 2021 માં ધનતેરસ, દિવાળી , ભાઈ દૂજ, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા મોટા તહેવારોની સાથે કુલ 17 દિવસ સુધી બેંકોમાં સામાન્ય કામકાજ થશે નહીં. જો કે આ 17 દિવસની રજાઓ દેશભરની બેંકોમાં એકસાથે રહેશે નહીં. કેટલાક રાજ્યોમાં ત્યાં ઉજવાતા તહેવારો અને ઉજવણીના આધારે વધારાની રજાઓ હશે. આરબીઆઈએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ સિવાય નવેમ્બરમાં બીજા અને ચોથા શનિવાર અને દરેક રવિવારે દેશભરમાં બેંક રજાઓ રહેશે. નોંધનીય છે કે, RBI દર મહીને બેન્કિંગ રજાઓની યાદી જાહેર કરે છે.

રજાઓની યાદી આ પ્રમાણે છે :

  • November 1- Kannada Rajyotsav / Banks closed in Bengaluru and Imphal
  • November 3 – Narak Chaturdashi
  • November 4 – Diwali Amavasya (Lakshmi Pujan) / Diwali / Kali Puja – Banks closed in all states except Bengaluru
  • November 5 – Diwali (Bali Pratipada) / Vikram Samvat New Year / Govardhan Pooja – Banks closed in Ahmedabad, Belapur, Bangalore, Dehradun, Gangtok, Jaipur, Kanpur, Lucknow, Mumbai and Nagpur
  • November 6 – Bhai Dooj / Chitragupta Jayanti / Lakshmi Pooja / Diwali / Ningol Chakoba – Banks closed in Gangtok, Imphal, Kanpur, Lucknow and Shimla
  • November 7 – Sunday 
  • November 10 – Chhath Puja / Surya Shashthi Dala Chhath – Banks closed in Patna and Ranchi
  • November 11 – Chhath Puja – Bank closed in Patna
  • November 12 – Wangla Festival – Banks closed in Shillong
  • November 13 – Saturday (second Saturday of the month)
  • November 14 – Sunday 
  • November 19 – Guru Nanak Jayanti / Kartik Purnima – Bank closures in Aizawl, Belapur, Bhopal, Chandigarh, Dehradun, Hyderabad, Jaipur, Jammu, Kanpur, Kolkata, Lucknow, Mumbai, Nagpur, New Delhi, Raipur, Ranchi, Shimla, Srinagar
  • November 21 – Sunday 
  • November 22 – Kanakdas Jayanti – Bank closes in Bengaluru
  • November 23 – Seng Kutsnam – Bank closes in Shillong
  • November 27 – Saturday (4th Saturday of the month)
  • November 28 – Sunday 