Navaratri/ નવરાત્રીમાં આ 9 કામ કરવાથી ચમકી જશે કિસ્મત, પૂરા થશે ધારેલાં કામ

નવરાત્રીમાં આ નવ વસ્તુ કરવાથી ચમકી જશે તમારી કિસ્મત અને પૂરા થશે તમારા ધારેલાં કામ દરરોજ સાંજે માતાજીને ખીર ચઢાવવી અને એમાં તુલસીનું પાન મૂકી અને પ્રસાદ માતાજીને આપી તમે ગ્રહણ કરો. તમારા માતાજીના ફોટા જોડે લાલ ગુલાબનું ફૂલ અને એક લવિંગ મૂકો. “ હ્રીં મહાલક્ષ્મી નમ : “ – “ હ્રીં દુર્ગાયે નમ : […]

Health & Fitness
નવરાત્રીમાં આ 9 કામ કરવાથી ચમકી જશે કિસ્મત, પૂરા થશે ધારેલાં કામ

નવરાત્રીમાં આ નવ વસ્તુ કરવાથી ચમકી જશે તમારી કિસ્મત અને પૂરા થશે તમારા ધારેલાં કામ

  • દરરોજ સાંજે માતાજીને ખીર ચઢાવવી અને એમાં તુલસીનું પાન મૂકી અને પ્રસાદ માતાજીને આપી તમે ગ્રહણ કરો.
  • તમારા માતાજીના ફોટા જોડે લાલ ગુલાબનું ફૂલ અને એક લવિંગ મૂકો.
  • “ હ્રીં મહાલક્ષ્મી નમ : “ – “ હ્રીં દુર્ગાયે નમ : “ આ મંત્રના જાપ ૧૦૮ વાર કરવા.
  • દરરોજ ૨ નંગ કેસર પેંડા માતાજીના ભોગમાં ચઢાવવા.
  • લાલ કલરની સાડી કોઇપણ માતાજીના મંદિરમાં ચઢાવવી.
  • દરરોજ કંકુનો ચાંદલો કરીને ઘરેથી નીકળવું.
  • દરરોજ સવારે કંકુવાળું પાણી સૂર્યનારાયણને ચઢાવવું અને “ હ્રીં વિશ્વદુર્ગાય નમ : ” મંત્ર ૨૧ વખત બોલવો.
  • દરરોજ નાના બાળકોને પ્રસાદ યથાશક્તિ પ્રમાણે વહેચવો.
  • નવમાં દિવસે કોઇપણ નવગૃહિણીને ચાંદલાનું પેકેટ ભેટમાં આપવું.

શિવધારા જ્યોતિષ
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર) 
(મો.) (
9898766370,6354516412)

આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો-  આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- 
 પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…