મુલાકાત/ અબ્દુલ્લાહિયા ભારતની ત્રણ દિવસની મુલાકાતે, પીએમ મોદી ઈરાનના વિદેશ મંત્રીને મળ્યા

PM મોદીએ આજે ​​ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયન સાથે મુલાકાત કરી. નોંધનીય છે કે ઇરાનના વિદેશ મંત્રી ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે

Top Stories India
1 64 અબ્દુલ્લાહિયા ભારતની ત્રણ દિવસની મુલાકાતે, પીએમ મોદી ઈરાનના વિદેશ મંત્રીને મળ્યા

પીએમ મોદીએ આજે ​​ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયન સાથે મુલાકાત કરી. નોંધનીય છે કે ઇરાનના વિદેશ મંત્રી ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. આ બેઠક વિશે માહિતી આપતાં, પીએએ ટ્વીટ કર્યું કે “ભારત અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના સભ્યતાના સંબંધો વિશે વાત કરીને અને બંને દેશોના વિકાસ પર સફળ ચર્ચા કરીને આનંદ થયો.”