Not Set/ યુવા વર્ગ માટે આ વૃદ્ધ બની રહ્યા છે પ્રેરણા સમાન, મતદાન કરવા મોટી સંખ્યામાં પહોચ્યા હતા

ગુજરાત :  રાજ્યમાં લોકશાહીનાં પર્વને જુસ્સાભેર ઉજવણી કરવા લોકો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. ત્યારે યુવા વર્ગમાં મતદાનને લઇને જાગૃતિ ઉભી કરતા ઘણા દ્રશ્યો ગુજરાતનાં અલગ-અલગ મતદાન મથકો પર જોવા મળ્યા હતા. જ્યા યુવાનો મતદાનમાં પાછીપાની કરી રહ્યા છે ત્યારે વૃદ્ધ પોતાની તબીયત ખરાબ હોવા છતા મતદાન કરવામાં આગળ દેખાઇ રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ […]

Top Stories Gujarat
aged person યુવા વર્ગ માટે આ વૃદ્ધ બની રહ્યા છે પ્રેરણા સમાન, મતદાન કરવા મોટી સંખ્યામાં પહોચ્યા હતા

ગુજરાત :  રાજ્યમાં લોકશાહીનાં પર્વને જુસ્સાભેર ઉજવણી કરવા લોકો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. ત્યારે યુવા વર્ગમાં મતદાનને લઇને જાગૃતિ ઉભી કરતા ઘણા દ્રશ્યો ગુજરાતનાં અલગ-અલગ મતદાન મથકો પર જોવા મળ્યા હતા. જ્યા યુવાનો મતદાનમાં પાછીપાની કરી રહ્યા છે ત્યારે વૃદ્ધ પોતાની તબીયત ખરાબ હોવા છતા મતદાન કરવામાં આગળ દેખાઇ રહ્યા છે.

with steek યુવા વર્ગ માટે આ વૃદ્ધ બની રહ્યા છે પ્રેરણા સમાન, મતદાન કરવા મોટી સંખ્યામાં પહોચ્યા હતા

મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા એક કાકાએ જણાવ્યુ કે, મતદાન મથક પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. લગભગ બે કલાક રાહ જોયા બાદ નંબર લાગી રહ્યો હોવાનુ પણ તેમણે જણાવ્યુ હતુ. હુ અહી આવ્યો છુ અને લાઇનમાં ઉભો રહ્યો છુ. રાહ જોવુ છે કે મારો નંબર ક્યારે લાગે.

aged man vote યુવા વર્ગ માટે આ વૃદ્ધ બની રહ્યા છે પ્રેરણા સમાન, મતદાન કરવા મોટી સંખ્યામાં પહોચ્યા હતા

ગુજરાતનાં લુણીવાવ ગામનાં 100 વર્ષથી ઉપરની ઉંમરનાં એક ગરડા બાએ પોતાના કુટુંબની ચોથી પેઢી સાથે મતદાન કર્યુ હતુ. તેમને જોઇને તેમનો વોટ આપવાનો જુસ્સાને સમજી શકાય છે.

lunivav યુવા વર્ગ માટે આ વૃદ્ધ બની રહ્યા છે પ્રેરણા સમાન, મતદાન કરવા મોટી સંખ્યામાં પહોચ્યા હતા

આ વૃદ્ધ મહિલાની ઉંમર 100 વર્ષથી પણ વધુ છે, જે મતદાન આપવા પોતાના પૌત્ર સાથે આવી પહોચ્યા હતા.

aged voter યુવા વર્ગ માટે આ વૃદ્ધ બની રહ્યા છે પ્રેરણા સમાન, મતદાન કરવા મોટી સંખ્યામાં પહોચ્યા હતા

.