Not Set/ હીરાજડિત પ્લેન સાચું છે કે ખોટું, વાંચો શું છે મામલો

Emirates airplane એ હાલમાં એક ફોટો શેર કર્યો છે જે સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. એરલાઈન દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં પ્લેનને હીરાઓથી સજાયેલું જોઈ શકશો. આ પ્લેન પર હજારોની સંખ્યામાં ડાયમંડ લગાડેલા છે.પ્રથમ વખત જોઇને એ પ્રશ્ન થાય છે કે આ સાચું હશે કે ખોટું. ટ્વીટર પર આ પોસ્ટના […]

Top Stories World Trending
pal હીરાજડિત પ્લેન સાચું છે કે ખોટું, વાંચો શું છે મામલો

Emirates airplane એ હાલમાં એક ફોટો શેર કર્યો છે જે સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. એરલાઈન દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં પ્લેનને હીરાઓથી સજાયેલું જોઈ શકશો. આ પ્લેન પર હજારોની સંખ્યામાં ડાયમંડ લગાડેલા છે.પ્રથમ વખત જોઇને એ પ્રશ્ન થાય છે કે આ સાચું હશે કે ખોટું.

ટ્વીટર પર આ પોસ્ટના કેપ્શન પરથી તમને સમજી જશો કે હકીકત શું છે. રીયલમાં પ્લેન પર ડાયમંડનથી લગાડ્યા.

ટ્વીટર પર લખ્યું છે કે તૈયાર છે એમીરેટ્સ બ્લીગ ૭૭૭. આ ફોટો સારા શકીલે બનાવ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સારા શકીલ ક્રિસ્ટલ આર્ટીસ્ટ છે.

શકીલે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે ત્યારબાદ આ ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.