Not Set/ અક્ષય કુમાર માનવી રહ્યા છે તેમનો 51 મો બર્થ-ડે, ફોટા વાયરલ

મુંબઈ બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ તેમનો 51 મો જન્મદિવસ માનવી રહ્યા છે. 9 સપ્ટેમ્બર 1967માં તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખિલાડી કુમારથી જાણીતા અક્ષય કુમારે તેમનો બર્થ-ડે નિકટના મિત્રો સાથે શનિવારે રાતે સેલીબ્રેટ કર્યો હતો. તેમને મુંબઈની એક હોટલની બહાર પત્ની ટ્વિંકલ ખન્ના, બોબી દેઓલ, તાન્યા દેઓલ, […]

Uncategorized
kao અક્ષય કુમાર માનવી રહ્યા છે તેમનો 51 મો બર્થ-ડે, ફોટા વાયરલ

મુંબઈ

બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ તેમનો 51 મો જન્મદિવસ માનવી રહ્યા છે. 9 સપ્ટેમ્બર 1967માં તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખિલાડી કુમારથી જાણીતા અક્ષય કુમારે તેમનો બર્થ-ડે નિકટના મિત્રો સાથે શનિવારે રાતે સેલીબ્રેટ કર્યો હતો. તેમને મુંબઈની એક હોટલની બહાર પત્ની ટ્વિંકલ ખન્ના, બોબી દેઓલ, તાન્યા દેઓલ, સની દિવાન અને અનુ દિવાનના સાથે જોવા મળ્યા હતા. સેલિબ્રેશનના ઇનસાઇડ ફોટા ટ્વિંકલે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જેમાં બધા જ લોકો પાર્ટીના મૂડમાં જોવા મળ્યા હતા.

Image result for akshay kumar twinkle khanna birthday

ટ્વિંકલે આ તસ્વીરો થોડા  કલાકો પહેલા જ શેર કરી છે અને આ તસ્વીરોને અત્યાર સુધી દોઢ લાખ કરતા પણ વધારે લાઈક્સ અને કોમેન્ટ મળી ચુકી છે. “જયારે આપડે કોઈ પણ પ્લાનિંગ નથી બનાવતા ત્યારે બધું જ સારી રીતે થઇ જાય છે મારા પ્રિય મિસ્ટરને જન્મદિવસ મુબારક.” ટ્વિંકલે હૈશટશનો ઉપયોગ કરતા બર્થ-ડે બમ્પ્સ વિશે જણાવ્યું હતું.

Image result for akshay kumar twinkle khanna birthday

આપને જણાવી દઈએ કે આ વર્ષે અક્ષય કુમારની બે ફિલ્મો ‘પેડમેન’ અને ‘ગોલ્ડ’ રિલીઝ કરવામાં આવી છે. આ બને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન બનાવ્યું છે અને જલ્દી અક્ષય કુમાર સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના અપોજિટ ફિલ્મ ‘2.0’માં નજરે પડશે.

Image result for akshay kumar twinkle khanna birthday