Not Set/ ફિલ્મ ‘બધાઈ હો’નું ન્યુ સોંગ ‘મોરની બનકે’ રિલીઝ, જુઓ વીડીયો…

મુંબઈ ફિલ્મ ‘બધાઈ હો’ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર જોયા પછી ફેન્સ મુવીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બુધવારે આ ફિલ્મનું ન્યુ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ નવું ગીત એક ડાન્સ નંબર છે અને તેને સાંભળીને તમે પોતે નાચવા લાગશો. સોંગમાં મુવીના લીડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના, સાન્યા […]

Trending Entertainment Videos
9i ફિલ્મ 'બધાઈ હો'નું ન્યુ સોંગ 'મોરની બનકે' રિલીઝ, જુઓ વીડીયો...

મુંબઈ

ફિલ્મ ‘બધાઈ હો’ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર જોયા પછી ફેન્સ મુવીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બુધવારે આ ફિલ્મનું ન્યુ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ નવું ગીત એક ડાન્સ નંબર છે અને તેને સાંભળીને તમે પોતે નાચવા લાગશો.

Image result for badhai ho guru randhawa neha kakkar

સોંગમાં મુવીના લીડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના, સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાવ અને નીના ગુપ્તા જોવા મળી રહ્યા છે. આ સોંગ 2010નું ‘મોરની બનકે’નું રીક્રીએશન છે. ગીતને તનિષ્ક બાગચી દ્રારા રીક્રીએટ કરવામાં આવ્યું છે. પંજાબી સિંગર ગુરુ રંધાવા અને નેહા કક્કર દ્રારા આ સોંગ અવાજ આપવામાં આવ્યો છે. આ સોંગ જબરદસ્ત ડાન્સ નંબર છે અને આ વધુ સારું આ સોંગનો વીડીયો બનાવે છે. જેમાં આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રા શાનદાર ડાન્સ કરી રહ્યા છે.

વીડીયો..

આ ફિલ્મનું પ્રોડક્શન જંગલી પિક્ચર્સના ક્રોમ પિક્ચર્સના સાથે મળીને કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 ઓક્ટોમ્બરના રોજ રીઝ કરવામાં આવી રહી છે.

Image result for badhai ho guru randhawa neha kakkar