Not Set/ આજે BigBoss 11 માં હિતેન બનશે મહિલા, પ્રિયાંક સ્વીમસૂટમાં જોવા મળશે

BigBoss ના આજ ના ટાસ્કમાં હિતેન રોબટ બનેલા સદસ્યોને હંસાવવા માટેની કોશિશ કરી રહ્યાં છે, પરંતુ બિગબોસએ શેર કરેલા વિડીયોમાં આ બધી કોશિશ પણ રોબટ બનેલાં સદસ્યોને હંસાવી શકતાં નથી. મહિલા બનેલા હિતેનનો આ અલગ અંદાજ લોકોને ખુબ હસાવશે. કાલના એપિસોડમાં લવ ત્યાગી મહિલા બન્યો હતો જે રોબટ બનેલા હીના, પ્રિયાંક, આકાશ અને હિતેનને હંસાવવાનો  બહુ પ્રયત્ન કરી […]

Entertainment
185410 hiten luv આજે BigBoss 11 માં હિતેન બનશે મહિલા, પ્રિયાંક સ્વીમસૂટમાં જોવા મળશે

BigBoss ના આજ ના ટાસ્કમાં હિતેન રોબટ બનેલા સદસ્યોને હંસાવવા માટેની કોશિશ કરી રહ્યાં છે, પરંતુ બિગબોસએ શેર કરેલા વિડીયોમાં આ બધી કોશિશ પણ રોબટ બનેલાં સદસ્યોને હંસાવી શકતાં નથી. મહિલા બનેલા હિતેનનો આ અલગ અંદાજ લોકોને ખુબ હસાવશે.

કાલના એપિસોડમાં લવ ત્યાગી મહિલા બન્યો હતો જે રોબટ બનેલા હીના, પ્રિયાંક, આકાશ અને હિતેનને હંસાવવાનો  બહુ પ્રયત્ન કરી રહ્યાં જે બહુ હીટ રહી હતી. આ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

આજે ઘરમાં મોટો પલટો આવવાનો છે શિલ્પા, વિકાસ, અર્શી અને લવ રોબટ બનશે અને તેમણે હંસાવવાની કોશીશ કરવાના છે હીના, પ્રિયાંક, આકાશ અને હિતેન આ આ ગજબના અવતારમાં જોવા મળવાના છે. આજ ના એપિસોડમાં હિતેન, અર્શીના કપડાં પહેરીને મહિલના નજરમાં આવશે અને પ્રિયાંક સ્વીમીંગસૂટમાં જોવા મળવાના.