Not Set/ કિસિંગ સીનમાં ખોવાઈ ગયા હતા દીપિકા-રણવીર, ક્રૂ મેંબરે કર્યો ખોલાસો

મુંબઇ, લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે તેઓ ઇટલીના લેક કોમોમાં મેરેજ કરી રહ્યા છે. આ બંને લાંબા સમયથી રિલેશનશિપમાં રહ્યા છે. જેના પછી તેઓ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. જણાવીએ કે બંનેની લવસ્ટોરી કોણ મુવી કરતા કમ […]

Trending Entertainment
maxresdefault 4 કિસિંગ સીનમાં ખોવાઈ ગયા હતા દીપિકા-રણવીર, ક્રૂ મેંબરે કર્યો ખોલાસો

મુંબઇ,

લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે તેઓ ઇટલીના લેક કોમોમાં મેરેજ કરી રહ્યા છે. આ બંને લાંબા સમયથી રિલેશનશિપમાં રહ્યા છે. જેના પછી તેઓ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. જણાવીએ કે બંનેની લવસ્ટોરી કોણ મુવી કરતા કમ નથી.

કહેવામાં આવી રહ્યું છે કે બંનેના દિલમાં એકબીજા માટે મોહબ્બતનું ફૂલ વર્ષ 2013માં ત્યારે ખિલ્યું જયારે તેઓ ‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’ ફિલ્મના શુટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રી દરેક લોકોને પ્રભાવિત કરી ગઈ હતી.

ggp 1 કિસિંગ સીનમાં ખોવાઈ ગયા હતા દીપિકા-રણવીર, ક્રૂ મેંબરે કર્યો ખોલાસો

આપને જણાવીએ કે તે સમયે ક્રૂનો ભાગ રહેલ એક વ્યક્તિએ જણાવ્યું કે ‘અમને લાગતું હતું કે આ બંને વચ્ચે કંઈ છે પરંતુ ‘અંગ લગા દે રે’ સોંગથી આ વાત કન્ફર્મ થઇ ગઈ હતી. તે કિસિંગ સીન ખુબ જ પેશિનેટ હતો. કોઈએ એક શબ્દ પણ કહીયો ન હતો. હું અત્યારે પણ એ સીન ભૂલી શક્યો નથી. બસ તેને સ્ક્રીન પર જોવું છું.’

 

DEEPVEER કિસિંગ સીનમાં ખોવાઈ ગયા હતા દીપિકા-રણવીર, ક્રૂ મેંબરે કર્યો ખોલાસો

ક્રૂ મેંબરે કહ્યું કે તેઓ બંને ત્યારે પણ કિસ કરી રહ્યા હતા જયારે નિર્દેશક તેઓએ કટ કહી દીધું હતું. તે અનસ્ક્રિપ્ટેડ કિસ હતી. જેને આ વાતને કન્ફર્મ કરી દીધી હતી કે બંને રિલેશનશિપમાં છે. વર્ષ 2015 બંને એકવાર ફરી પડદા પર જોવા મળ્યા હતા જોકે ત્યારે લોકોને કન્ફર્મ હતું કે રણવીર-દીપિકા એકબીજાને ડેટ કરી રહ્યા છે.