Not Set/ વીડીયો: ‘દિલબર’ ગર્લ નોરા ફતેહિનું સોંગ ‘કમરિયા’ રિલીઝ, સાથે જોવા મળી રહ્યા છે રાજકુમાર

મુંબઈ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી’ બીજું સોંગ ‘કમરિયા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં, ‘દિલબર’ ગર્લ નોરા ફતેહિ રાજકુમાર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ‘કમરિયા’ સોંગને આસ્થા ગિલ, સચિન સાંઘવી, જિગાર દ્રારા ગાવામાં આવ્યું છે અને આ ગીતને  જાણીતા કંપોઝર સચિન-જગારે કંપોઝ કર્યું છે. નોરા ફતેહી શ્રેષ્ઠ ડાંસર છે, […]

Trending Entertainment Videos
rr 1 વીડીયો: 'દિલબર' ગર્લ નોરા ફતેહિનું સોંગ 'કમરિયા' રિલીઝ, સાથે જોવા મળી રહ્યા છે રાજકુમાર

મુંબઈ

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી’ બીજું સોંગ ‘કમરિયા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં, ‘દિલબર’ ગર્લ નોરા ફતેહિ રાજકુમાર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ‘કમરિયા’ સોંગને આસ્થા ગિલ, સચિન સાંઘવી, જિગાર દ્રારા ગાવામાં આવ્યું છે અને આ ગીતને  જાણીતા કંપોઝર સચિન-જગારે કંપોઝ કર્યું છે.

નોરા ફતેહી શ્રેષ્ઠ ડાંસર છે, તે તાજેતરમાં જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે‘ના ‘દિલબર’માં જોવા મળી હતી. ‘દિલબર’ ગીતને સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ફરી એકવાર, ફિલ્મ ‘સ્ત્રી’માં નોરા ફતેહિનું આઈટમ સોંગ વાયરલ થઇ રહ્યું છે. કેનેડિઅન અભિનેત્રી નોરાની દેશી અંદાજમાં જોવા મળી રહી છે.

જુઓ વીડીયો..

આ ફિલ્મનું  અમર કૌશિક દ્વારા નિર્દેશન કરવામાં આવી રહ્યું  છે. આપને જણાવી દઈએ કે, ફિલ્મની વાર્તા “અર્બન લેજેંડ “પર નિર્ધારિત છે