Not Set/ 7 કરોડની બિકીની પહેરીને મોડેલ બધાને ચોક્વ્યા, photos

મુંબઇ, 7 કરોડ રૂપિયા ખૂબ મોટી કિંમત છે અને તેમાં તો ઘણાં ઘર પણ બની શકે છે. શું તમે વિશ્વાસ કરશો કે આ કિંમતની કોઈ બિકીની પણ છે. તાજેતરમાં એક ઇન્ટરનેશનલ મોડેલે સાત કરોડ રૂપિયાની બિકીની પહેરીને  બધાને ચોકાવી દીધા. એવું તો શું છે આ બિકીનીમાં કે આટલી મોંધી છે? આ બિકીની સામાન્ય નથી. આમાં […]

Trending Entertainment
rrrrrr 7 કરોડની બિકીની પહેરીને મોડેલ બધાને ચોક્વ્યા, photos

મુંબઇ,

7 કરોડ રૂપિયા ખૂબ મોટી કિંમત છે અને તેમાં તો ઘણાં ઘર પણ બની શકે છે. શું તમે વિશ્વાસ કરશો કે આ કિંમતની કોઈ બિકીની પણ છે. તાજેતરમાં એક ઇન્ટરનેશનલ મોડેલે સાત કરોડ રૂપિયાની બિકીની પહેરીને  બધાને ચોકાવી દીધા.

1543298248 9937 7 કરોડની બિકીની પહેરીને મોડેલ બધાને ચોક્વ્યા, photos

એવું તો શું છે આ બિકીનીમાં કે આટલી મોંધી છે? આ બિકીની સામાન્ય નથી. આમાં 2100થી હિરા અને કિમતી સ્ટોન્સ લાગેલા છે. આ કારણથી આ બિકીનીની કિંમત લગભગ સાત કરોડ 19 લાખ રૂપિયા છે.

r 1 7 કરોડની બિકીની પહેરીને મોડેલ બધાને ચોક્વ્યા, photos

આ બિકીની પહેરવાની તક મળી એલ્સા હોસ્ક નામની મોડેલને. આ ફેશન શોમાં આ બિકીનીને પહેરીને તેને પ્રદર્શિત કરી હતી. આ સિલ્વર કલરની બિકીનીને જોવા માટે દોડ મચી ગઈ અને સાથે નજર એલ્સાની સુંદરતા પર પણ ગઈ. તેઓ અત્યંત હોટ લાગી રહી હતી.

rr 7 કરોડની બિકીની પહેરીને મોડેલ બધાને ચોક્વ્યા, photos

આ બિકીની પછી એલ્સાની લોકપ્રિયતામાં એકા-એક બધી ગઈ અને ફોટો પણ વાયર થઇ ગયા. આમ પણ એલ્સા સોશિઅલ મીડિયા પર ઘણી પોપુલર છે.

rrr 7 કરોડની બિકીની પહેરીને મોડેલ બધાને ચોક્વ્યા, photos

rrrr 7 કરોડની બિકીની પહેરીને મોડેલ બધાને ચોક્વ્યા, photos

rrrrr 7 કરોડની બિકીની પહેરીને મોડેલ બધાને ચોક્વ્યા, photos

Image result for elsa hosk bikini 7 crore