મુંબઈ
હિના ખાનનું પ્રથમ મ્યુઝિક વીડિયો સોંગ “ભસૂડી” રિલીઝ થઇ ચુક્યું છે. 17 જુલાઈ, સાંજે 6 વાગ્યે રિલીઝ થયેલું આ ગીત, યુટ્યુબ પર ધમાલ કરી રહ્યું છે. અત્યાર સુધી, YouTube પર આ સોંગને 4,612,935 વ્યુઝ પ્રાપ્ત કર્યા છે. તે સોનુ ઠકરાલ દ્વારા ગાવામાં આવ્યું છે અને પ્રધાને રેપ કર્યું છે.
ગીતમાં હિના ખાનનો જબરદસ્ત ડાન્સ સ્ટેપ જોવા મળી રહ્યા છે.. દરેક શોટમાં, તેઓ ખૂબ ગ્લેમરસ અને સુંદર દેખાય રહી છે. હીના ખાનની સ્વેગ તેના ચાહકોને પ્રભાવિત કરી રહ્યું છે. એટલે જ તો, આ ગીત યુ ટ્યુબ પર નંબર 2 પર ટ્રેંડ થઇ રહ્યું છે
આપને જાણવી દઈએ કે, સોંગમાં એક ખાસ વાત એ છે કે, બિગ બોસમાં સૌથી વધુ વિવાદાસ્પદ સ્પર્ધક રહી ચુક્યા સ્વામી ઓમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જુઓ વીડીયો