Not Set/ કેવું છે ફિલ્મ ‘હેલીકોપ્ટર ઇલા’ અને ‘ફ્રાયડે’નું બોક્સ ઓફિસ પર ઓપનિંગ?

મુંબઈ નવરાત્રીનો તહેવાર હાલ ધૂમ મચાવી રહ્યો છે. લોકો ફિલ્મ જોવાના બદલે ગરબા રમવાનું વધુ પસંદ કરી રહ્યા છે. એટલા માટે મોટો સ્ટાર્સ કે મોટા બજેટ વાળી ફિલ્મોનું પ્રદર્શન હાલ થઇ રહ્યું નથી. 12 ઓક્ટોમ્બરે ત્રણ ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાં કાજોલની ફિલ્મ ‘હેલીકોપ્ટર ઇલા’ મુખ્ય છે. કાજોલ નામી એક્ટ્રેસ છે. પરંતુ હવે તેમનું સ્ટારડમ […]

Trending Entertainment
mamaji કેવું છે ફિલ્મ 'હેલીકોપ્ટર ઇલા' અને 'ફ્રાયડે'નું બોક્સ ઓફિસ પર ઓપનિંગ?

મુંબઈ

નવરાત્રીનો તહેવાર હાલ ધૂમ મચાવી રહ્યો છે. લોકો ફિલ્મ જોવાના બદલે ગરબા રમવાનું વધુ પસંદ કરી રહ્યા છે. એટલા માટે મોટો સ્ટાર્સ કે મોટા બજેટ વાળી ફિલ્મોનું પ્રદર્શન હાલ થઇ રહ્યું નથી.

12 ઓક્ટોમ્બરે ત્રણ ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાં કાજોલની ફિલ્મ ‘હેલીકોપ્ટર ઇલા’ મુખ્ય છે. કાજોલ નામી એક્ટ્રેસ છે. પરંતુ હવે તેમનું સ્ટારડમ પહેલા જેવું રહ્યું નથી. સાથે ફિલ્મમાં તેમના સિવાય કોઈ પણ નામી કલાકાર નથી. ફિલ્મનો વિષય પણ બધાને અપીલ કરે તેવો નથી.

Image result for kajol helicopter eela

તેથી ફિલ્મનું બોક્સ ઓફિસ પર ઓપનિંગ સરેરાશ કરતાં ઓછું છે. ફિલ્મ તરફ દર્શકોનું ધ્યાન ત્યારે જશે જયારે ફિલ્મનું રીપોર્ટ સારું જશે. ફિલ્મને વધારે આશા મેટ્રો સીટીઝ અને મલ્ટીપ્લેક્સેસથી છે. જયારે સવારના શોમાં દર્શકો ફિલ્મને ઘણા ઓછો મળ્યા.

ગોવિંદાની ચમક હજુ પણ ઘણી જોવા મળી રહી છે ઘણી વાર પરત ફરવાની કોશિશ કરી ચુક્યા છે. પરંતુ સફળતા મળી નથી એકવાર ફરી તેઓ ‘ફ્રાયડે’ લઈને આવ્યા છે. સાથે વરુણ શર્મા છે. મુવીનું ફોક્સ સિંગલ સ્ક્રીન સિનેમાઘર છે. ફિલ્મની ઓપનિંગ ખુબ જ ખરાબ રહ્યું છે.

Related image

આ ફિલ્મો સાથે ફિલ્મ ‘તુમ્બાડ’ રિલીઝ થઇ છે. ક્રિટીક્સને આ મુવી પસંદ આવી છે. પરંતુ સામાન્ય દર્શકોએ આ ફિલ્મને કોઈ ભાગ આપ્યો નથી. ફિલ્મનું અજીબ નામ પણ બોક્સ ઓફિસ પ્રદર્શનમાં ઘણી રુકાવટ છે.

Image result for tumbbad

રિયા ચક્રવર્તીની ફિલ્મ ‘જલેબી’ પણ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને પુષ્પદીપ ભારદ્વાજએ નિર્દેશિત કરી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું ઓપનિંગ ખુબ જ ખરાબ રહ્યું છે.

Related image