Not Set/ અક્ષય ‘ટાલિયો’ કેમ થયો છે,કારણ જાણવું હોય તો અહીં ક્લીક કરો

મુંબઇ, અક્ષય કુમાર પોતાની ફિલ્મ પેડ મેનનુ પ્રમોશન કરવા બિગ બોસ ૧૧ના ફીનાલેમાં પહોંચ્યો હતો. જ્યાં અક્ષય કુમાર બાલ્ડ લૂકમાં જોવા મળ્યો. હતો. તેનું આ લૂક જોઇ દરેક મનમાં અનેક સવાલ ઉઠવા લાગ્યા હતા. અક્ષય કેમ આવ્યો લૂકમાં આવ્યો છે. શું આ લૂક તેની આગામી ફિલ્મ માટે છે કે પછી વિદેશમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવાનો […]

Entertainment
Bigg Boss 11 Salman Khan Akshay Kumar Padman અક્ષય 'ટાલિયો' કેમ થયો છે,કારણ જાણવું હોય તો અહીં ક્લીક કરો

મુંબઇ,

અક્ષય કુમાર પોતાની ફિલ્મ પેડ મેનનુ પ્રમોશન કરવા બિગ બોસ ૧૧ના ફીનાલેમાં પહોંચ્યો હતો. જ્યાં અક્ષય કુમાર બાલ્ડ લૂકમાં જોવા મળ્યો. હતો. તેનું આ લૂક જોઇ દરેક મનમાં અનેક સવાલ ઉઠવા લાગ્યા હતા. અક્ષય કેમ આવ્યો લૂકમાં આવ્યો છે. શું આ લૂક તેની આગામી ફિલ્મ માટે છે કે પછી વિદેશમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવાનો છે? આવા અનેક સવાલ ઉઠયા હતા.

માથે એક પણ વાળ વગરનો અક્ષય આમ તો ડેશીંગ લાગતો હતો પરંતું આવા ‘ટાલિયા’ લુકમાં તે પહેલીવાર જોવા મળ્યો હતો.

dc Cover bdm3cn1hsgph5je6nr3df2j5k5 20180115104715.Medi 1 અક્ષય 'ટાલિયો' કેમ થયો છે,કારણ જાણવું હોય તો અહીં ક્લીક કરો

અક્ષયના આવા લૂક પાછળનું રહસ્ય શું છે? સત્ય એ છે કે અક્ષય કુમાર સાઉથ આફ્રિકામાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છે. નવા વાળ ઉગાડવાની આ સર્જરી પાછળ અક્ષયે માથા પરના તમામ વાળી કાઢી નાંખ્યા છે.

આ અગાઉ અક્ષયના પહેલા કુદરતી વાળ હતા. તે ક્યારેય પોતાના વાળની સર્જરી માટે નથી ગયો. જો કે  ડોક્ટરોએ જણાવ્યું કે, નવા વાળ માટે તે ખૂબ કમજોર છે માટે અક્ષય આ સર્જરી કરવી જરૂરી છે. આ સર્જરી પહેલાથી પ્લાન થઇ ચુકી હતી. પરંતુ અક્ષય પાસે ટાઇમ ન હોવાના કરણે તેણે સર્જરી કરાવી નહોતી. હવે તેની સર્જરી દરમિયાન સામાન્ય વાળને પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

thequint2F2018 012F0ca457a0 3dd7 4e36 a687 d434ed2cff312Fa304f0f2 d9fc 4a31 9ec7 42e16f4ef8e3 અક્ષય 'ટાલિયો' કેમ થયો છે,કારણ જાણવું હોય તો અહીં ક્લીક કરો

બીજી તરફ એ પણ ચર્ચા થઇ રહી છે, કે અક્ષયની આગામી ફિલ્મ કેસરી માટે આ લૂક બનાવ્યો છે. આ ફિલ્મ તે કરણ જોહર સાથે કરી રહ્યો છે. કેસરી સારાગઢીની લડાઈ પર આધારિત ફિલ્મ છે.