Not Set/ જાણો, અભિનેતા મિથુન ચક્રવર્તી કઈ બીમારીથી પિડાઈ રહ્યા છે

મુંબઈ લગભગ એક વર્ષથી બૉલીવુડના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી મુવીમાં જોવા મળ્યા નથી.તેના પાછળનું કરને છે કે તેઓ પીઠના દુખવાથી પિડાઈ રહ્યા છે અને તેઓ હાલ દિલ્હીમાં સારવાર લઇ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે  મિથુન બીમાર છે અને આ દિવસો તેમને સંપૂર્ણ આરામ લઈ રહ્યા છે. મિથુન ચક્રવર્તી તેમના ઊટીના  મકાનમાં ઘણાં મહિનાઓથી સમય વીતાવતા […]

Entertainment
mithun e1526383540334 જાણો, અભિનેતા મિથુન ચક્રવર્તી કઈ બીમારીથી પિડાઈ રહ્યા છે

મુંબઈ

લગભગ એક વર્ષથી બૉલીવુડના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી મુવીમાં જોવા મળ્યા નથી.તેના પાછળનું કરને છે કે તેઓ પીઠના દુખવાથી પિડાઈ રહ્યા છે અને તેઓ હાલ દિલ્હીમાં સારવાર લઇ રહ્યા છે.

Image result for mithun chakraborty

મળતી માહિતી પ્રમાણે  મિથુન બીમાર છે અને આ દિવસો તેમને સંપૂર્ણ આરામ લઈ રહ્યા છે. મિથુન ચક્રવર્તી તેમના ઊટીના  મકાનમાં ઘણાં મહિનાઓથી સમય વીતાવતા હતા પરંતુ હવે તેમને સારવાર માટે દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા છે. મિથુન ચક્રવર્તી ત્રણ વખત નેશનલ એવોર્ડ મેળવી ચુક્યા છે.

Related image

આપને જણાવી દઈએ કે મિથુનને તબિયતના કારણે તેઓ એ રાજ્યસભા રાજીનામું આપી દીધું હતું. વર્ષ 2009 માં શૂટિંગ  દરમિયાન મિથુનને ગંભીર ઈજા થઇ હતી.

Image result for mithun chakraborty

મિથુનની તાબિયન છેલ્લા એક વર્ષથી ખરાબ છે અને તેઓ એક વર્ષથી હાયબરનેશનની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. મિથુન ‘ધ તાશકંદ ફાઈલ્સ’માં જોવા મળશે.

Image result for mithun chakraborty

Image result for mithun chakraborty