Not Set/ ઓનલાઈન સેક્સ ટોયનો સ્ટોર ચલાવતા યુગલ પર ફિલ્મ બનાવશે માધુરી દીક્ષિત

મુંબઈ, ડર મોશન પિક્ચર્સે અભિનેત્રી માધુરી દીક્ષિતની પહેલી મરાઠી ફિલ્મ બકેટ લીસ્ટની સફળતા બાદ સેક્સ ટોયનો ઓનલાઈન સ્ટોર ચલાવતા એક યુગલના સફર પર આધારિત ફિલ્મ બનાવવાના અધિકાર ખરીદ્યા છે. એક નિવેદન મુજબ, આ ફીલ્મ બાલાજી અને ઉતેના જીવન પર આધારિત છે. જે સેક્સ ટોય અને વયસ્કો માટેના ઉત્પાદનો વેચતા એક ઓનલાઈન ભારતીય પોર્ટલ લવટ્રીટસ શરુ […]

Trending Entertainment
683859 madhuri dixit nene1 ઓનલાઈન સેક્સ ટોયનો સ્ટોર ચલાવતા યુગલ પર ફિલ્મ બનાવશે માધુરી દીક્ષિત

મુંબઈ,

ડર મોશન પિક્ચર્સે અભિનેત્રી માધુરી દીક્ષિતની પહેલી મરાઠી ફિલ્મ બકેટ લીસ્ટની સફળતા બાદ સેક્સ ટોયનો ઓનલાઈન સ્ટોર ચલાવતા એક યુગલના સફર પર આધારિત ફિલ્મ બનાવવાના અધિકાર ખરીદ્યા છે.

Madhuri ઓનલાઈન સેક્સ ટોયનો સ્ટોર ચલાવતા યુગલ પર ફિલ્મ બનાવશે માધુરી દીક્ષિત

એક નિવેદન મુજબ, આ ફીલ્મ બાલાજી અને ઉતેના જીવન પર આધારિત છે. જે સેક્સ ટોય અને વયસ્કો માટેના ઉત્પાદનો વેચતા એક ઓનલાઈન ભારતીય પોર્ટલ લવટ્રીટસ શરુ કરવાની યોજના બનાવે છે.

http 2F2Fi.huffpost.com2Fgen2F29547922Fimages2Fn MADHURI DIXIT DANCE ઓનલાઈન સેક્સ ટોયનો સ્ટોર ચલાવતા યુગલ પર ફિલ્મ બનાવશે માધુરી દીક્ષિત

ડર મોશન પિક્ચર્સના વિવેક રંગચારીએ કહ્યું કે લવટ્રીટસ મનોરંજક હોવાની સાથે, સેક્સને લઈને માનવીય અસુરક્ષાઓ, સહાનુભૂતિ તથા આ સમય દરમિયાન રહેલા સંઘર્ષને પણ પ્રદર્શિત કરે છે. ફિલ્મની સારી વાત એ છે કે આ સત્યને કાયમ રાખીને અમેઆપણી સંસ્કૃતિમાં સ્વીકાર કરવા યોગ્ય બનવવા માટે અમારી ટીમે ઘણી મહેનત અને કોશિશ કરી છે.

madhuri dixit in a sexy look from song hum ko aaj kal hai intezaar 201605 719551 ઓનલાઈન સેક્સ ટોયનો સ્ટોર ચલાવતા યુગલ પર ફિલ્મ બનાવશે માધુરી દીક્ષિત

રંગચારીએ જણાવ્યું કે આ પારિવારિક મનોરંજક ફિલ્મ છે, જે એક ગંભીર મુદ્દો ઉઠાવે છે.