Not Set/ ફિટનેસની રાણી મલાઈકાએ આવી રીતે અલવિદા કર્યું ૨૦૧૮ને

બોલીવુડની સેલીબ્રીટીઓએ જુના વર્ષને મેસેજ સાથે અલવિદા કહ્યું છે અને નવા વર્ષનું વેલકમ કર્યું છે. મલાઈકા અરોરા કે જેઓ પોતાના સેક્સી લુક અને બોડી ફિટનેસ માટે જાણીતા છે. ફેશન સેન્સના મામલે પણ તે બોલીવુડની ટોચની અભિનેત્રીઓને ટક્કર મારે છે. Instagram will load in the frontend. મલાઈકા સોશ્યલ મીડિયા પર પણ ઘણા એક્ટીવ રહે છે. તે […]

Trending Entertainment
FotoJet 33 ફિટનેસની રાણી મલાઈકાએ આવી રીતે અલવિદા કર્યું ૨૦૧૮ને

બોલીવુડની સેલીબ્રીટીઓએ જુના વર્ષને મેસેજ સાથે અલવિદા કહ્યું છે અને નવા વર્ષનું વેલકમ કર્યું છે.

મલાઈકા અરોરા કે જેઓ પોતાના સેક્સી લુક અને બોડી ફિટનેસ માટે જાણીતા છે. ફેશન સેન્સના મામલે પણ તે બોલીવુડની ટોચની અભિનેત્રીઓને ટક્કર મારે છે.

Instagram will load in the frontend.

મલાઈકા સોશ્યલ મીડિયા પર પણ ઘણા એક્ટીવ રહે છે. તે પોતાની બોલ્ડ અને સેક્સી ફોટા વર્ક આઉટ દરમ્યાનના શેર કરતા રહેતા હોય છે.

મલાઈકાની ફિટનેસ જોઇને ઘણા લોકો તેમની ઉંમરમાં ચૂક ખાઈ જતા હોય છે. હાલમાં જ તેમણે ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો છે જેમ અતે તેમની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિત પણ  નજરે જણાય છે.

આ ફોટાના કેપ્શન લખ્યું છે કે , બાય ૨૦૧૮, અને હવે ૨૦૧૯ને જોવો. મલાઈકા પોતાની ફિટનેસને લઈને ઘણા સજાગ રહે છે. વારંવાર વર્કઆઉટના ફોટા પોસ્ટ કરતા રહે છે.