Not Set/ photos: ફેન્ડ સાથે ઓટો રીક્ષાની સવારી કરતા જોવા મળી મલાઈકા અરોરા

મુંબઇ, મલાઈકા અરોરા થોડા દિવસ પહેલા મુંબઇની ગલીઓમાં જોવા મળી, પરંતુ આ વખતે તે પોતાની મોંધી કારમાં નહીં પણ ઓટો રીક્ષામાં દેખાઈ હતી. જો કે, જ્યારે પણ આ સ્ટાર્સ ઓટો રીક્ષામાં સવારી કરે છે, ત્યારે તેઓ હેડલાઇન્સમાં રહે છે. મલાઈકા સતત બાંદ્રા રોડ પર જરૂર જોવા મળે છે જયારે તે જિમ માટે નીકળે છે. આ […]

Uncategorized
vw photos: ફેન્ડ સાથે ઓટો રીક્ષાની સવારી કરતા જોવા મળી મલાઈકા અરોરા

મુંબઇ,

મલાઈકા અરોરા થોડા દિવસ પહેલા મુંબઇની ગલીઓમાં જોવા મળી, પરંતુ આ વખતે તે પોતાની મોંધી કારમાં નહીં પણ ઓટો રીક્ષામાં દેખાઈ હતી.

જો કે, જ્યારે પણ આ સ્ટાર્સ ઓટો રીક્ષામાં સવારી કરે છે, ત્યારે તેઓ હેડલાઇન્સમાં રહે છે. મલાઈકા સતત બાંદ્રા રોડ પર જરૂર જોવા મળે છે જયારે તે જિમ માટે નીકળે છે. આ વખતે તે તેની કોઈ મિત્ર સાથે હતી અને રેડ ટ્રેક સૂટમાં હતી. હવે પછી તમે મુંબઇની શેરીઓમાંથી પસાર થઇ રહ્યા છો તો તમારી કારની વિંડો નીચે રાખીને જાવ, શું ખબર તમે ઓટોમાં કોઈ સેલિબ્રિટીઝ જોવા મળી જાય.

Master photos: ફેન્ડ સાથે ઓટો રીક્ષાની સવારી કરતા જોવા મળી મલાઈકા અરોરા

આપને જણાવી દઈએ કે આજકાલ મલાઈકા અર્જુન કપૂર સાથેના અફેયરના કારણે ચર્ચાનો વિષય બનેલી છે.પબ્લિક પ્લેસમાં ઘણીવાર બંને સાથે જોવા મળી ચુક્યા છે. તાજેતરમાં બંને બોલિવૂડ પ્રોડ્યુસર રિતેશ સિધવાનીના ઘરે થયેલ પ્રી ક્રિસમસ પાર્ટીમાં પહોંચ્યા હતા.