Not Set/ photos: મલાઈકા અરોરાનો આ હોટ અંદાજ જોઈને રહી જશો દંગ

મુંબઇ, બોલિવૂડની હોટ એન્ડ સેક્સી એક્ટ્રેસ મલાઈકા અરોરા ફિલ્મોમાં અત્યંત ઓછી દેખાય છે, પરંતુ ફેશન અને સ્ટાઇલના કારણે તે હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં મલાઈકાએ પોતાના હોટ અવતાર બતાવ્યો છે જે તેના ચાહકોને અત્યંત પસંદ આવશે. વ્હાઈટ ડ્રેસમાં મલાઈકાએ તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને તે ખૂબ સુંદર દેખાય રહી છે. […]

Entertainment
opp photos: મલાઈકા અરોરાનો આ હોટ અંદાજ જોઈને રહી જશો દંગ

મુંબઇ,

બોલિવૂડની હોટ એન્ડ સેક્સી એક્ટ્રેસ મલાઈકા અરોરા ફિલ્મોમાં અત્યંત ઓછી દેખાય છે, પરંતુ ફેશન અને સ્ટાઇલના કારણે તે હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે.

તાજેતરમાં મલાઈકાએ પોતાના હોટ અવતાર બતાવ્યો છે જે તેના ચાહકોને અત્યંત પસંદ આવશે.

વ્હાઈટ ડ્રેસમાં મલાઈકાએ તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને તે ખૂબ સુંદર દેખાય રહી છે.

મલાઈકા અરોરાનું નામ આજકાલ અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. સાંભળવામાં આવ્યું છે કે તેઓ ટુંક સમયમાં જ લગ્ન કરશે છે.

1549624114 0824 photos: મલાઈકા અરોરાનો આ હોટ અંદાજ જોઈને રહી જશો દંગ

1549624147 9441 photos: મલાઈકા અરોરાનો આ હોટ અંદાજ જોઈને રહી જશો દંગ

1549624175 1712 photos: મલાઈકા અરોરાનો આ હોટ અંદાજ જોઈને રહી જશો દંગ

1549624206 2302 photos: મલાઈકા અરોરાનો આ હોટ અંદાજ જોઈને રહી જશો દંગ