Not Set/ 30 કિલોના ઘાઘરા સાથે નવાબી કરીના કપૂર ખાને કર્યું ICW -2018 માં રેમ્પ વોક, ફોટા

દિલ્હી દિલ્હીમાં ચાલી રહેલા ઇન્ટર નેશનલ કોર્ટુર વીક -2018 માં ફેશન ઇન્ડસ્ટ્રી ધૂમ મચાવી રહી છે. મોડેલ અવનવા ડ્રેસમાં રેમ્પ પર વોક કરી રહ્યા હતા. એક શોમાં નવાબ ખાનદાનની કરીના કપૂર ખાન શો સ્ટોપર બની હતી. કરીના કપૂર ફાલ્ગુની અને શેન પીકોકના કલેક્શન Amour De Junagarh ને દેખાડ્યું હતું. આ શો માટે કરીના કપૂરે 30કિલોનો ભારે ડ્રેસ […]

Trending Entertainment
r 30 કિલોના ઘાઘરા સાથે નવાબી કરીના કપૂર ખાને કર્યું ICW -2018 માં રેમ્પ વોક, ફોટા

દિલ્હી

દિલ્હીમાં ચાલી રહેલા ઇન્ટર નેશનલ કોર્ટુર વીક -2018 માં ફેશન ઇન્ડસ્ટ્રી ધૂમ મચાવી રહી છે. મોડેલ અવનવા ડ્રેસમાં રેમ્પ પર વોક કરી રહ્યા હતા. એક શોમાં નવાબ ખાનદાનની કરીના કપૂર ખાન શો સ્ટોપર બની હતી.

kareena kapoor के लिए इमेज परिणाम

કરીના કપૂર ફાલ્ગુની અને શેન પીકોકના કલેક્શન Amour De Junagarh ને દેખાડ્યું હતું. આ શો માટે કરીના કપૂરે 30કિલોનો ભારે ડ્રેસ પહેર્યો હતો જેમાં એ એકદમ બ્યુટીફૂલ દેખાતી હતી. કરીના કપૂરે આ લુકથી શોને ચાર ચાંદ લગાવીને બધાનું ધ્યાન આકર્ષ્યું હતું.

kareena kapoor के लिए इमेज परिणाम

મીડિયાને જયારે એડ્રેસ કરી કરીના કપૂરે ત્યારે એને કહ્યું હતું કે, ‘ આ ડ્રેસમાં એને શાઇનીંગ સ્ટાર જેવું ફિલ થાય છે.’ અને એમ પણ ઉમેર્યું કે , ‘ જો આ ફાલ્ગુની અને શેન માટે ન હોત તો હું આ ક્યારેય ન કરત. મારા કરીયરમાં આજ સુધી મેં આટલો હેવી ડ્રેસ પહેર્યો નથી. આ ફક્ત ફાલ્ગુની અને શેન માટે છે.’

संबंधित इमेज

કરીના કપૂરને આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો થાય ગયા છે છતાં એણે કહ્યું કે, ‘રેમ્પ પર જતા પહેલા હું હમેંશા નર્વસ હોવ છુ. કોઈને માન્યામાં નહી આવે પણ આ સાચું છે.’

kareena kapoor के लिए इमेज परिणाम

આ ડિઝાયનર ડ્યુઓએ સુંદર ડિઝાયનર ડ્રેસ રજુ કર્યા હતા જે મોડેલ દ્વારા રેમ્પ પર બતાવામાં આવ્યા હતા. કરીના કપૂરે આ ડિઝાયનરનો એક ડ્રેસ પહેર્યો હતો અને કહ્યું કે, જયારે તમે સરસ ડ્રેસ પહેર્યો હોય ત્યારે તમને આત્મવિશ્વાસ અનુભવાય છે. એ તમને સુંદર બનાવે છે.

kareena kapoor के लिए इमेज परिणाम

kareena kapoor के लिए इमेज परिणाम

kareena kapoor के लिए इमेज परिणाम