Not Set/ photos: નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

મુંબઇ, કેનેડામાં જન્મેલી નોરા ફતેહી ડાંસર તરીકે બોલિવૂડ પોતાની ઓળખ બનાવતી જઈ રહી છે. 2018 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં નોરા પર ફિલ્માંકન કરવામાં આવેલ સોંગ ‘દિલબર’ હીટ સાબિત થયું હતું. ફિલ્મ ‘સ્ત્રી’માં પણ ‘કમરિયા’ પણ નોરાનો ડાન્સ જોવા લાયક હતો. હિન્દી સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં બનનારી ફિલ્મોમાં પણ નોરા સક્રિય છે. […]

Uncategorized
bnn 1 photos: નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

મુંબઇ,

કેનેડામાં જન્મેલી નોરા ફતેહી ડાંસર તરીકે બોલિવૂડ પોતાની ઓળખ બનાવતી જઈ રહી છે. 2018 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં નોરા પર ફિલ્માંકન કરવામાં આવેલ સોંગ ‘દિલબર’ હીટ સાબિત થયું હતું. ફિલ્મ ‘સ્ત્રી’માં પણ ‘કમરિયા’ પણ નોરાનો ડાન્સ જોવા લાયક હતો.

1544688816 2844 photos: નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

હિન્દી સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં બનનારી ફિલ્મોમાં પણ નોરા સક્રિય છે. ટીવી શો ‘ઝલક દિખલા જા’, ‘બીગ બોસ-9’ જેવા ટીવી શોમાં પણ જોવા મળી ચુકી છે.

bn photos: નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

જણાવી દઈએ કે સોશિઅલ મીડિયા પર પણ એક્ટિવ છે અને અવારનવાર તેના ગ્લેમરસ અવતાર જોવા મળતી રહે છે.

bnn photos: નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

bnnn photos: નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર