Not Set/ સગાઇની ચર્ચા વચ્ચે નિક જોનાસ અને પરિવાર સાથે ડિનર માટે પહોંચી પ્રિયંકા..

મુંબઈ ઘણા સમયથી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સતત ચર્ચામાં બની રહ્યા છે. આ બંનેની સગાઇથી લઈને લગ્ન સુશીને વાત કરવામાં આવી રહી છે. હાલ નિક ઇન્ડિયામાં છે. શુક્રવારે રાત્રે પ્રિયંકા ચોપરા નિક જોનાસ અને પરિવાર સાથે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર કરવા માટે પહોંચી હતી. ડિનર ડેટ પરથી આવેલ આ તસ્વીરો માં ફરી […]

Trending Entertainment
hhh સગાઇની ચર્ચા વચ્ચે નિક જોનાસ અને પરિવાર સાથે ડિનર માટે પહોંચી પ્રિયંકા..

મુંબઈ

ઘણા સમયથી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સતત ચર્ચામાં બની રહ્યા છે. આ બંનેની સગાઇથી લઈને લગ્ન સુશીને વાત કરવામાં આવી રહી છે. હાલ નિક ઇન્ડિયામાં છે. શુક્રવારે રાત્રે પ્રિયંકા ચોપરા નિક જોનાસ અને પરિવાર સાથે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર કરવા માટે પહોંચી હતી.

ડિનર ડેટ પરથી આવેલ આ તસ્વીરો માં ફરી એકવાર પ્રિયંકા અને નિકની બોન્ડિંગ જોઈ શકાય છે.નિક સાથે સ્માઈલ કરતી પ્રિયંકાનો આ ફોટો જોઇને સમજી શકાય છે કે હાલ આ બંને એકબીજાની કેટલા નજીક છે. પ્રિયંકા આ પહેલા પણ નિક સાથે જોવા મળી છે. દેશથી લઈને વિદેશ સુધીના બધા જ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

johnprijw સગાઇની ચર્ચા વચ્ચે નિક જોનાસ અને પરિવાર સાથે ડિનર માટે પહોંચી પ્રિયંકા..

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ પ્રિયંકા નિકએ પોતાની માતાને મળવવા માટે ઇન્ડિયા લાવી હતી. નિક જોનાસ એક અમેરિકન સિંગર અને એક્ટર છે. તેમના અને પ્રિયંકાના અફેયરના ન્યુઝ ઘણા સમયથી ચાલી રહી છે.થોડા મહિના પહેલા જયારે પ્રિયંકા ચોપરા નિક સાથે તેના કઝિનના લગ્નમાં પહોંચી હતી. ત્યારથી તેમના રિલેશનશિપને લઈને સતત ચર્ચા કરવામાં આવી રહી છે. બંનેને લઈને ઘણી વાતો સામે આવી રહી છે. જેમ કે 25 વર્ષના નિક અને 35 વર્ષની પ્રિયંકા ચોપરાની વચ્ચેનું ઉમરના અંતરને લઈને પણ સોશિયલ મીડિયામાં ઘણું બધું લખવામાં આવ્યું છે. તેમ છતાં પણ આ વખતે નિક પોતાના માતા-પિતાના સાથે ઇન્ડિયા આવ્યા છે. આ ફોટામાં નિકના પિતા જોવા મળી રહ્યા છે.

jwjohnfather સગાઇની ચર્ચા વચ્ચે નિક જોનાસ અને પરિવાર સાથે ડિનર માટે પહોંચી પ્રિયંકા..

તાજેતરમાં એક કાર્યક્રમમાં પ્રિયંકાએ નિકથી સગાઇ વાળી વાત પર પોતાની ચુપ્પી તોડતા પોતાનો પક્ષ રાખ્યો છે. આ વિશે વાત કરતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે, મારી પર્સનલ લાઈફ વિશે વધુ વાત નથી કરવા માંગતી. હું એક છોકરી છું અને મને હક છે કે હું તેને મારી પાસે રાખીશ. મારરો પરિવાર, અમર દોસ્ત,માસરા સંબંધ એવી વસ્તુ છે કે જેમે મારા ડીફેંડ અથવા સમજાવવું નથી. ક્યારેક-ક્યારેક હું હસી દવ છું. તો ક્યારેક-ક્યારેક નારજ થઇ જાવ છું. પરંતુ વારંવાર હું મારા પ્રવક્તાને કહું છું કે, કોઈ વંધો નહીં. આજના સમાચાર કાલે પસ્તી  હશે.

jwjohans સગાઇની ચર્ચા વચ્ચે નિક જોનાસ અને પરિવાર સાથે ડિનર માટે પહોંચી પ્રિયંકા..

આપને જણાવી દીઈએ કે, પ્રિયંકા ચોપરાનો ટીવી શો ‘ક્વાંટીકો’ હવે સમાપ્ત થઈ ગયો છે. સલમાન ખાનના સાથે ફિલ્મ ‘ભારત’થી અલગ થયા બાદ, પ્રિયંકા ચોપરા ‘ક્રિસ પ્રેટ’ની મુખ્ય ભૂમિકા ‘કાઉબોય નિંજા વાઇકિંગ’ ની ભૂમિકા માટે ચર્ચામાં હતી, પરંતુ હવે ફિલ્મને આગળ ટાળવાના સમાચર મળી રહ્યા છે.

prijjw સગાઇની ચર્ચા વચ્ચે નિક જોનાસ અને પરિવાર સાથે ડિનર માટે પહોંચી પ્રિયંકા..

મોટા પ્રશ્ન એ છે કે પ્રિયંકા અને નિકના લગ્ન માટે ‘કાઉબોય નિંજા વાઇકિંગ’ના શૂટિંગને ટાળવામા આચ્યું છે? આ બધા જવાબો માટે થોડી રાહ જોવી જ જોઈએ! પ્રિયંકા અને નિક, પ્રિયંકાની મમ્મી સાથે, શુક્રવારે સાંજે હાજર હતા.