Not Set/ રામ ગોપાલ વર્મા પોર્ન સ્ટાર મિયા મલ્કોવા સાથે વીડિયો શૂટ કરે છે

અત્યાર સુંધી બોલીવૂડ ફિલ્માં કોઈ પોર્ન સ્ટારની વાત થતી ત્યારે દિમાગમાં પહેલા સની લીયોન વિશે જ વિચાર આવતો. પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી સની લીયોને બિગબોસ એન્ટ્રી કરી હતી, બિગબોસ હાઉસમાં લોકોએ સની લીયોનને ખુબ જ પસંદ કરી હતી. તે પછી તેને બોલીવૂડમાં લોકોના મન મોહી લીધા હતાં. રામગોપાલ વર્મા હવે સની લીયોનીને ટક્કર આપવા માટે બોલીવૂડમાં એક […]

Entertainment
mia રામ ગોપાલ વર્મા પોર્ન સ્ટાર મિયા મલ્કોવા સાથે વીડિયો શૂટ કરે છે

અત્યાર સુંધી બોલીવૂડ ફિલ્માં કોઈ પોર્ન સ્ટારની વાત થતી ત્યારે દિમાગમાં પહેલા સની લીયોન વિશે જ વિચાર આવતો. પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી સની લીયોને બિગબોસ એન્ટ્રી કરી હતી, બિગબોસ હાઉસમાં લોકોએ સની લીયોનને ખુબ જ પસંદ કરી હતી. તે પછી તેને બોલીવૂડમાં લોકોના મન મોહી લીધા હતાં. રામગોપાલ વર્મા હવે સની લીયોનીને ટક્કર આપવા માટે બોલીવૂડમાં એક નવી પોર્નસ્ટારને લાવી રહ્યાં છે.

રામગોપાલે અનેક ભારતીય અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. હવે તે યુરોપની પોર્ન સ્ટાર માલકોવા સાથે પણ કામ કરવા માટે જઈ રહ્યાં છે. જેમાં રામગોપાલ વર્માએ “ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ” નામના વિડિયોનું શૂટિંગચાલુ કરી દીધું છે.

માલકોવાએ તેના ટ્વિટર પર ભારતીય ફિલ્મમેકર સાથે કામ કરવા માટે તેનો ઉત્સાહ વ્યકત કર્યો હતો. રામગોપાલ વર્માએ રીટ્વીટ જણાવ્યું હતું કે, માલકોવા સાથે કામ કરવાનો તેનો અનુભવ ખુબજ સારો રહ્યો. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, ક્યારે તેમણે સન્ની લિયોન સાથે કામ નથી કર્યું.

રામગોપાલે યુરોપની મિયા માલકોવા વિશે જણાવ્યું કે, તેનો જન્મ ૧ જુલાઈ ૧૯૯૨ ના રોજ થયો હતો. તેનું જન્મ સ્થળ કેલિફોર્નિયા, પામ સ્પ્રીંગ્સ છે. તે ૨૦૧૨માં એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યાર બાદ તેને હાર્ડકોર પોર્ન વર્લ્ડમાં તેનું સ્થાન મેળવ્યું હતું.