Not Set/ શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટરે પોતાની ડેબ્યુ ફિલ્મ માટે ૧૨ દિવસમાં ૮ કિલો વજન ઉતાર્યું

નવી દિલ્લી બોલીવુડના અભિનેતા શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર ‘ બિયોન્ડ ધ કલાઉડસ ‘ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મને લઈને ઈશાને માત્ર ૧૨ દિવસમાં ૮ કિલો વજન ઉતાર્યું છે.   આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનની ભૂમિકામાં માલવિકા મોહનન ચમકી રહી છે. તે મલયાલમ ફિલ્મની હિરોઈન છે. ફિલ્મ નિર્માતા માજીદ મજીદીની ભારતની ભૂમિ પર આ […]

Entertainment
ISHHAN શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટરે પોતાની ડેબ્યુ ફિલ્મ માટે ૧૨ દિવસમાં ૮ કિલો વજન ઉતાર્યું

નવી દિલ્લી

બોલીવુડના અભિનેતા શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર ‘ બિયોન્ડ ધ કલાઉડસ ‘ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મને લઈને ઈશાને માત્ર ૧૨ દિવસમાં ૮ કિલો વજન ઉતાર્યું છે.

Image result for ISHAAN KHATTAR

Image result for ISHAAN KHATTAR

 

Image result for malavika mohanan

Image result for malavika mohanan

Image result for malavika mohanan

આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનની ભૂમિકામાં માલવિકા મોહનન ચમકી રહી છે. તે મલયાલમ ફિલ્મની હિરોઈન છે.

ફિલ્મ નિર્માતા માજીદ મજીદીની ભારતની ભૂમિ પર આ પ્રથમ ફિલ્મ બિયોન્ડ ધ કલાઉડસ દ્વારા મનોરંજનની દુનિયામાં શ્રીગણેશ કરવા જઈ રહી છે. ઈશાને આ ફિલ્મ માટે પાતળા થવાનું એક મિશનની જેમ લઇ લીધુ હતું. તેવું ફિલ્મના નિર્દેશકેજણાવ્યું હતું.

ઈશાને દોડ અને સાઈકલિંગ કરીને આટલા કિલો વજન ઉતાર્યું હતુ. ઝી સ્ટુડિયો અને નમાહ પિક્ચર દ્વારા નિર્મિત આ ફિલ્મ દુનિયાભરમાં ૨૦ એપ્રિલના રોજ રીલીઝ થશે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે. ટ્રેલરમાં ઇશાનની એક્ટિંગ ચોક્કસથી તમારું દિલ જીતી લેશે. ઉપરાંત ફિલ્મમાં હિરોઈન તરીકે માલવિકા મોહનન છે. ફિલ્મની કહાની લવ સ્ટોરી,  જિંદગી, મસ્તી  અને અપરાધ પર લાગી રહી છે.

Image result for ISHAAN KHATTAR

તમને જણાવી દઈએ કે, શ્રી દેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર સાથે ફિલ્મ ધડકમાં પણ ઇશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.