Not Set/ આ એક્ટરને ડેટ કરવા ઈચ્છે છે શાહરૂખ ખાનની લાડકી સુહાના ખાન

મુંબઇ, બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે. સુહાના બોલિવૂડ ડેબ્યુ કર્યા પહેલે જ ઘણા લોકોના દિલમાં તેની જગ્યા બનાવી ચુકી છે. સુહાના આજકાલ વિદેશમાં તેનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. સુહાનાનું  ફિલ્મી ડેબ્યુમાં હાલ ટાઈમ છે પરંતુ આ દરમિયાન તેણે એ વાતનો ખુલાસો કર્યો છે […]

Trending Entertainment
yr 12 આ એક્ટરને ડેટ કરવા ઈચ્છે છે શાહરૂખ ખાનની લાડકી સુહાના ખાન

મુંબઇ,

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે. સુહાના બોલિવૂડ ડેબ્યુ કર્યા પહેલે જ ઘણા લોકોના દિલમાં તેની જગ્યા બનાવી ચુકી છે. સુહાના આજકાલ વિદેશમાં તેનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. સુહાનાનું  ફિલ્મી ડેબ્યુમાં હાલ ટાઈમ છે પરંતુ આ દરમિયાન તેણે એ વાતનો ખુલાસો કર્યો છે કે તે ક્યાં એક્ટરને ડેટ કરવા માંગે છે?

સુહાનાને ઇન્સ્ટાસગ્રામ ચૅટ સેશન દરમિયાન પૂછવામાં આવ્યું કે ક્યાં એક્ટરને તે ડેટ કરવા માંગે છે? તેના જવાબમાં સુહાનાએ સાઉથ કોરિયન પોપ સિંગર, એક્ટર, ગીતકાર અને મોડલ કિમ જુન મ્યોન (Kim Jun-myeon) ની તસ્વીર શેર કરતા લખ્યું, ‘આ’.

1550380554 119 આ એક્ટરને ડેટ કરવા ઈચ્છે છે શાહરૂખ ખાનની લાડકી સુહાના ખાન

સુહાનાની જેમ કોરિયાની ઘણી છોકરીઓ કિમ જુન મ્યોનની દિવાની છે. તે સ્ટેજ પર્ફોર્મન્સ સુહો પછી ચર્ચામાં આવ્યા હતા. સુહાના આ સમયે લંડનમાં અભ્યાસ કરી રહી હતી.

1550380569 781 આ એક્ટરને ડેટ કરવા ઈચ્છે છે શાહરૂખ ખાનની લાડકી સુહાના ખાન