Not Set/ સોંગ ‘દિલબર’ માટે સિંગીગની દુનિયામાં પગ મૂકી રહી છે નોરા ફતેહી….

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ અને જબરદસ્ત ડાન્સર નોરા ફતેહી હવે સિંગીગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. નોરા ગીત ‘દિલબર’નું સત્તાવાર અરબી રૂપાંતરણ તૈયાર કરવા માટે મોરક્કોના સંગીત સમૂહ ફનેયરના સાથે કામ કરશે. નોરા ફતેહીએ કહ્યું કે આ મોરક્કો અને ભારત માટે મોટો સોદો છે, કેમ કે આવુ પહેલીવાર છે જયારે અમે ભારતીય સંસ્કૃતિ અને મોરક્કોની […]

Entertainment
tagg સોંગ 'દિલબર' માટે સિંગીગની દુનિયામાં પગ મૂકી રહી છે નોરા ફતેહી....

મુંબઈ

બોલિવૂડ એક્ટ્રેસ અને જબરદસ્ત ડાન્સર નોરા ફતેહી હવે સિંગીગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. નોરા ગીત ‘દિલબર’નું સત્તાવાર અરબી રૂપાંતરણ તૈયાર કરવા માટે મોરક્કોના સંગીત સમૂહ ફનેયરના સાથે કામ કરશે.

નોરા ફતેહીએ કહ્યું કે આ મોરક્કો અને ભારત માટે મોટો સોદો છે, કેમ કે આવુ પહેલીવાર છે જયારે અમે ભારતીય સંસ્કૃતિ અને મોરક્કોની સંસ્કૃતિને સાથે કલાત્મક અને સંગીતના સાથે મળીને રિલીઝ કરશે અને તેને સાથે લાવવું મારું લક્ષ્ય પણ રહ્યું છે.

Instagram will load in the frontend.

નોરાએ વધુમાં જણાવ્યું કે હું ‘દિલબર’ સોંગને આફ્રિકા અને મધ્ય પૂર્વ લઇ જવા માંગતી હતી કેમ કે મારા માટે પોતાને લોન્ચ કરવી તે યોગ્ય માર્ગ પણ હતો.

આપને જણાવી દઈએ કે આ સોંગ ઓક્ટોમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. ફિલ્મ ‘સત્યમેવ જયતે’નું ‘દિલબર’ ગીત વર્ષ 1999માં રિલીઝ થયેલ ફિલ્મ ‘સિર્ફ તુમ’નું રીમેક છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.