Not Set/ આંખના એક ઈશારાયે કરોડો લોકોના દિલ કરી નાખ્યાં ઘાયલ, વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે

મુંબઈ વેલેન્ટાઇન ડે ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તેવામાં દેશભરમાં સોશિયલ મીડિયામાં બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં પ્રિયા  તેના મિત્ર સાથે આંખોના ઇશારાથી પ્રેમની વાતો કરતી જોવા મળી રહી છે. https://www.youtube.com/watch?v=p6aV7ZwlLWg સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિડીયો ક્લિપ એ આવનારી મલયાલમ […]

Top Stories
priya feature 1 આંખના એક ઈશારાયે કરોડો લોકોના દિલ કરી નાખ્યાં ઘાયલ, વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે

મુંબઈ

વેલેન્ટાઇન ડે ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તેવામાં દેશભરમાં સોશિયલ મીડિયામાં બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં પ્રિયા  તેના મિત્ર સાથે આંખોના ઇશારાથી પ્રેમની વાતો કરતી જોવા મળી રહી છે.

https://www.youtube.com/watch?v=p6aV7ZwlLWg

Image result for priya prakash varrier

Related image

Image result for priya prakash varrier

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિડીયો ક્લિપ એ આવનારી મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવનું ગીત ‘Manikya Malaraya Poovi’ નો છે.જેમાં પ્રિયાના આંખના ઈશારા મન મોહી લે તેવા હોવાથી તેને વેલેન્ટાઇન ડેની નિશાની તરીકે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Image result for priya prakash varrier

Image result for priya prakash varrier

તમને જણાવી દઈએ કે ૧૮ વર્ષીય એક્ટ્રેસ પ્રિયા મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવથી  પ્રિય ડેબ્યુ કરી રહી છે.આ ફિલ્મ ૩ માર્ચના રોજ રિલીઝ થવાની છે પરંતુ વિડીયોના લીધે ફિલ્મની રિલીઝ પહેલા જ પ્રિયા ચર્ચાનો વિષય બની ગઈ છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પ્રિયાની સુંદરતાના ઘણા વખાણ થઇ રહ્યા છે. તે કેરલના ત્રિશુરની રહેવાસી છે. તેને ડાન્સ અને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે.

Image result for priya prakash varrier

પ્રિયા પોતાની પ્રથમ ફિલ્મમાં જ સ્ટૂડન્ટના રોલમાં જોવા મળશે. જેમાં ટીનએજની ઉંમરમાં થતા પ્રેમને બતાવવામાં આવ્યો છે. પ્રિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે તે અવારનવાર પોતાના ફોટા પોસ્ટ કરતી રહે છે.

Image result for priya prakash varrier

Image result for priya prakash varrier

મહત્વનું છે કે, આંખોના ઈશારામાં થઇ રહેલી પ્રેમની વાતના આ વિડીયોને યુટ્યુબ પર અત્યાર સુધીમાં આશરે ૪૫ લાખથી પણ વધુ લોકોએ નિહાળ્યો છે.