Not Set/ સલમાનને મળવા આ છોકરી 6 ફુટની દિવાલ કુદી ગઇ

મુંબઇ સુપરસ્ટાર સલમાન ખાને ઘણા લોકો ખુબજ પસંદ કરે છે અને સલમાનના લાખો ફ્રેન્સ છે.સલમાનની એક ચાહક તેને મળવા સલમાને મળવા છેક ભોપાલથી ભાગીને મુંબઈ આવી ગઈ. 16 વર્ષની ટીનએજ છોકરી અને સલમાન પાછળ પાગલ તેના ઘરેથી ભાગીને આવી હતી અને ત્યારબાદ તે સલમાનના ફ્લેટ ગેલેક્સી સુધી પહોંચી હતી એટલું જ નહિ આ છોકરી છ […]

Entertainment
salman khan સલમાનને મળવા આ છોકરી 6 ફુટની દિવાલ કુદી ગઇ

મુંબઇ

સુપરસ્ટાર સલમાન ખાને ઘણા લોકો ખુબજ પસંદ કરે છે અને સલમાનના લાખો ફ્રેન્સ છે.સલમાનની એક ચાહક તેને મળવા સલમાને મળવા છેક ભોપાલથી ભાગીને મુંબઈ આવી ગઈ.

salman brandra સલમાનને મળવા આ છોકરી 6 ફુટની દિવાલ કુદી ગઇ

16 વર્ષની ટીનએજ છોકરી અને સલમાન પાછળ પાગલ તેના ઘરેથી ભાગીને આવી હતી અને ત્યારબાદ તે સલમાનના ફ્લેટ ગેલેક્સી સુધી પહોંચી હતી એટલું જ નહિ આ છોકરી છ ફૂટની દિવાલ પણ કુદી ગઈ હતી.જોકે આ છોકરી પર સિક્યુરિટીની નજર પડતા તેને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી.

6 फीट ऊंची दीवार फांदकर सलमान के अपार्टमेंट में घुसी लड़की

 આ મામલે એએએસપી સમીર યાદવે જણાવ્યું હતું કે, આ છોકરી ભોપાલના બૈરસીયાની રહેવાસી છે અને તે સલમાનને મળવા માટે ઘરેથી ભાગીને આવી છે.જોકે હાલ તેને બાળગૃહમાં રાખવામાં આવી છે અને તેના માતા-પિતાને જાણ કરવામાં આવતા તેના માતા – પિતા મુંબઈ આવવા માટે નીકળી ચૂકયા છે.

6 फीट ऊंची दीवार फांदकर सलमान के अपार्टमेंट में घुसी लड़की

સલમાનને મળવા ભોપાલથી ભાગેલી આ છોકરી છેલ્લે ખંડવાના ખરૈરાના રેલ્વે સ્ટેશને જોવા મળી હતી જેથી પોલીસને જાણ થઇ  હતી કે તે મુંબઈ જવા ટ્રેનમાં ગઈ છે.

Image result for salman khan house