Not Set/ Royal wedding: પ્રિયંકા અને નિકની મહેંદી સેરેમનીના આવી ગયા સુંદર ફોટા, જુઓ

જોધપુર, પ્રિયંકા ચોપરા અને નિક જોનસે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કરી લીધા છે. શનિવારે ક્રિશ્ચયન રિતી-રિવાજથી મેરેજ કર્યા. હમણાં જ નિક અને પ્રિયંકાના આ રોયલ વેડિંગ દરમિયાન થયેલી મહેંદીની સેરેમનીની કેટલીક સુંદર તસ્વીરો સામે આવી છે. પ્રિયંકા અને નિકની મહેંદીની રસ્મની કેટલીક ફોટો સામે આવી છે. ખરેખર, આ તસ્વીરોની રાહ જોવામાં આવી રહી હતી […]

Top Stories Trending Entertainment
vc Royal wedding: પ્રિયંકા અને નિકની મહેંદી સેરેમનીના આવી ગયા સુંદર ફોટા, જુઓ

જોધપુર,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કરી લીધા છે. શનિવારે ક્રિશ્ચયન રિતી-રિવાજથી મેરેજ કર્યા. હમણાં જ નિક અને પ્રિયંકાના આ રોયલ વેડિંગ દરમિયાન થયેલી મહેંદીની સેરેમનીની કેટલીક સુંદર તસ્વીરો સામે આવી છે.

પ્રિયંકા અને નિકની મહેંદીની રસ્મની કેટલીક ફોટો સામે આવી છે. ખરેખર, આ તસ્વીરોની રાહ જોવામાં આવી રહી હતી અને તે ઇંતજાર પૂર્ણ થયો. પ્રિયંકા ચોપરા તેના ઇન્સ્ટાગ્રામ પર આ પાંચ ફોટો શેર કર્યા છે. આ ફોટામાં તમે પ્રિયંકા અને નિકની એક્સાઈમેન્ટ લેવલ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એક-એક કરી અમે તમને બધા ફોટા બતાવીએ છીએ જુઓ અહીં…

આ પહેલો ફોટોમાં પ્રિયંકા-નિક ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

0gt65 Royal wedding: પ્રિયંકા અને નિકની મહેંદી સેરેમનીના આવી ગયા સુંદર ફોટા, જુઓ

બીજા ફોટામાં તમે દુલ્હા-દુલ્હનના હાથમાં મહેંદી જોઈ શકો છો.

0gt43 Royal wedding: પ્રિયંકા અને નિકની મહેંદી સેરેમનીના આવી ગયા સુંદર ફોટા, જુઓ

આ ત્રીજી તસ્વીરમાં પ્રિયંકા નિકના પરિવાર સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે. સાથે પ્રિયંકાની બહેન પરિણીની ચોપરા પણ જોવા મળી રહી છે.

0gt0055f Royal wedding: પ્રિયંકા અને નિકની મહેંદી સેરેમનીના આવી ગયા સુંદર ફોટા, જુઓ

આ ચોથા ફોટામાં જોઈ શકાય છે કંઈ રીતે લગ્નમાં આવેલ મહેમાનો દુલ્હેરાજાને તેમના ખંભા પર બેસાડ્યો છે.

0gt4 Royal wedding: પ્રિયંકા અને નિકની મહેંદી સેરેમનીના આવી ગયા સુંદર ફોટા, જુઓ

આ પાંચની તસ્વીર છે જે ખુબ જ ખાસ છે કેમકે આમાં પ્રિયંકાનો ડ્રેસઅપ, સ્ટાઈલ અને એક્સાઈમેન્ટ જોવા મળી રહ્યું છે. આ ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપ્શન આપ્યું છે કે એક ખાસ વસ્તુ જે અમારા રિલેશનશિપએ અમને આપી તે છે. બે પરિવાર સાથે જોડાયા છે જેના વચ્ચે એકબીજાના કલ્ચરના માટે પ્યાર અને સમ્માન છે. મારા મેરેજને આ રીતે પ્લાન કર્યું ખુબ જ અમેજીંગ રહ્યું. ઇન્ડિયન વેડિંગમાં એક છોકરી માટે મહત્વપૂર્ણ મહેંદી હોય છે.

0gt56 Royal wedding: પ્રિયંકા અને નિકની મહેંદી સેરેમનીના આવી ગયા સુંદર ફોટા, જુઓ

આપને જણાવી દઈએ કે પહેલા આ માહિતી મળી હતી કે 2 અને 3 ડિસેમ્બરે લગ્ન થશે. પણ પ્રિયકાએ  તેના ચાહકોને સરપ્રાઈઝ આપતા 1 ડીસેમ્બરે ક્રિશ્ચયન  રિતી-રિવાજથી લગ્ન કર્યા.  આ તક પર જોધપુરનું ઉમ્મેદ ભવન પેલેસ જગમગા ઉઠ્યું અને આતિશબાજી થઇ.