Not Set/ ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું સોંગ દેખતે-દેખતે રિલીઝ, જુઓ વીડીયો…

મુંબઈ  શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની સ્ટારર ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું ન્યુ સોંગ ‘દેખતે-દેખતે’ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું બીજું સોંગ નુસરત ફતેહ અલી ખાનનું સુપરહીટ ગીત છે. જેને આતિફ અસલમે રીક્રીએટ કર્યું છે. ગીત સાંભળવામાં અંત્યત સુંદર છે. આપને જાણવી દઈએ કે, ગીતમાં ફિલ્મની સ્ટોરી જોવા મળી રહી છે. જેમાં શાહિદ અને શ્રદ્ધા […]

Trending Entertainment Videos
bb 'બત્તી ગુલ મીટર ચાલુ'નું સોંગ દેખતે-દેખતે રિલીઝ, જુઓ વીડીયો...

મુંબઈ 

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની સ્ટારર ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું ન્યુ સોંગ ‘દેખતે-દેખતે’ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું બીજું સોંગ નુસરત ફતેહ અલી ખાનનું સુપરહીટ ગીત છે. જેને આતિફ અસલમે રીક્રીએટ કર્યું છે. ગીત સાંભળવામાં અંત્યત સુંદર છે.

આપને જાણવી દઈએ કે, ગીતમાં ફિલ્મની સ્ટોરી જોવા મળી રહી છે. જેમાં શાહિદ અને શ્રદ્ધા કપૂરની લવસ્ટોરી પછી બંને વચ્ચે આવતી દુરીને બનાવવામાં આવી છે. આ સોંગા બોલ મનોજ મુનતશિરે લખ્યા છે. આતિફ અસલમે ટ્વીટ કરીની આ ગીતને રિલીઝની માહિતી આપી છે. આં ચાહકો માટે બકરાઈદની ભેટ છે.

જુઓ વીડીયો..

ફિલ્મની સ્ટોરી ઉત્તરાખંડના એક નાના નગર પર બનાવવામાં આવી છે અને દિગ્દર્શક શ્રી નારાયણ સિંહે મજાકિયા અંદાજમાં એક ગંભીર મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે.

ફીલ્મની વાર્તા વીજળી ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલા ખોટા બિલ્સ વિશે છે. ફિલ્મમાં શાહિદ આ બાબત સામે અવાજ ઉઠાવે છે. શાહીદ કપૂર કે જે વકીલ છે અને શહીદ કપૂર ત્યારે બળવાખોર બની જાય છે જયારે  સરકારના દબાણના કારણે તેનો મિત્ર (દિવ્યેંદૂ શર્મા) આત્મહત્યા કરી લે છે.

ફિલ્મની સ્ટોરી ઉત્તરાખંડના એક નાના નગર પર બનાવવામાં આવી છે અને દિગ્દર્શક શ્રી નારાયણ સિંહે મજાકિયા અંદાજમાં એક ગંભીર મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. ફીલ્મની વાર્તા વીજળી ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલા ખોટા બિલ્સ વિશે છે. ફિલ્મમાં શાહિદ આ બાબત સામે અવાજ ઉઠાવે છે. શાહીદ કપૂર કે જે વકીલ છે અને શહીદ કપૂર ત્યારે બળવાખોર બની જાય છે જયારે  સરકારના દબાણના કારણે તેનો મિત્ર (દિવ્યેંદૂ શર્મા) આત્મહત્યા કરી લે છે.