મુંબઈ
ટીવી એક્ટ્રેસ હિના ખાન તેનો બર્થ-ડે આજે એટલે કે 2 ઓક્ટોમ્બરે સેલિબ્રેટ કરી રહી છે. હિનાએ તેના બોયફ્રેન્ડ રોકી જાયસવાલ અને નિકટના મિત્રો સાથે પોતાનો જન્મદિવસ પર પાર્ટી કરી હતી. હિનાના કેક કટિંગ અને ડાન્સ વીડીયો હાલ સોશિય મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
https://twitter.com/hinakhanfc_/status/1046848236445622272
હિના ખાને આ વીડીયો ફેનક્લબ એકાઉન્ટ પર શેર કર્યા છે. કેક કટિંગના સમયે હિના પ્રિંસેસ લૂકમાં જોવા મળી રહી છે. તેને માથા પર ક્રાઉન પહેર્યું છે અને કેક કટિંગ વખતે તે ખુબ જ એક્સાઈટેડ લાગી રહી હતી.
https://twitter.com/hinakhanfc_/status/1046849010592612352
https://twitter.com/Hinaholics/status/1046840294543515650
આપને જાણવી દઈએ કે હિનાની પાર્ટીમાં વિકાસ ગુપ્તા, રોહન મેહરા,બેનાફ્શા, કાંચી સિંહ, પ્રિયાંક શર્મા, જોવા મળ્યા હતા. આ બર્થ-ડે પાર્ટીમાં સપના ચૌધરીતો હજર નહતી પરંતુ રોકી, બેનાફ્શા અને હિનાએ સપના ચૌધરીના હિટ સોંગ ‘તેરી આંખ્યા કા યો કાજલ’ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
https://www.instagram.com/p/Boaf0cxnzoq/?tagged=hinakhan
હિના ખાનના ફેન્સે સ્પેશિયલ ગિફ્ટ્સ પણ મોકલ્યા છે જેની તસ્વીરો એક્ટ્રેસ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.
https://www.instagram.com/p/BobDxi2HFT6/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
