Oh WOW!/ પોલીસ પણ ફેલ,UKમાં રહેતા આ વ્યક્તિએ તેની ચોરી થયેલ કારને ગુગલ અર્થની મદદથી શોધી, જાણો કેવી રીતે

યુનાઈટેડ કિંગડમમાં એક કારના માલિકે £23,000 (INR 23.31 લાખ)ની કારને બર્મિંઘમના ઘરથી ચોરી થઈ ગયા  પછી ગૂગલ અર્થની મદદથી શોધવામાં સફળ થયો હતો.

World
Even the police failed, this man living in UK found his stolen car with the help of Google Earth, know how

યુનાઈટેડ કિંગડમમાં એક કારના માલિકે £23,000 (INR 23.31 લાખ)ની તેની કારને બર્મિંઘમના ઘરથી ચોરી થઈ ગયા  પછી ગૂગલ અર્થની મદદથી તેને શોધી કાઢી હતી.

મેટ્રોના એક રીપોર્ટ અનુસાર, જેય રોબીન્સનને કામ પર જવાનું મોડું થઇ રહ્યું હતું અને જયારે તે નીચે પહોચ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની બંને કાર જેમાં એક સ્પોર્ટી સીટ અને બીજી વોક્સવેગન ગોલ્ડ ચોરી થઇ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ચોર તેના ઘરમાં ઘૂસીને બંને કારની ચાવી લઇ ગયા અને ત્યારબાદ તેને ચોરી કરી લીધી હતી.

પોલીસની કાર્યવાહી બાદ પણ સફળતા ન મળતા 23 વર્હિંષના આ નિરાશ યુવાનએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આ ચોરી વિશે પોસ્ટ કર્યું.એક ચોરીની સીટનો એક વીડિયો ઈમેજ શેરિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચૈટ પર શેર કરવામાં આવ્યો હતો અને રોબિન્સનના મિત્રો જેમીને તે દેખાયો હતો, પરંતુ ચોરે કાર પરત કરવા માટે £2,000ની માંગણી કરી હતી!

રોબિન્સને ટેકનીકલ વસ્તુઓનો ખ્યાલ હતો તેથી તેને તે ઈમારતની રિવર્સ ઈમેજ  શોધી જેની બાજુમાં કાર ઉભી હતી  અને તે વાઈલી બીન પર એક હાઉસિંગ એસ્ટેટનું નામ જોયા પછી સ્થળને શીધવામાં સફળતા મળી. ત્યારબાદ તે રોડ અને રસ્તાને ઓળખવા માટે Google Earth નો ઉપયોગ કર્યો જ્યાં વાહનને પાર્ક કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેને તરત જ પોલીસને બોલવી લીધી, નસીબ એટલું સારું હતું કે બર્મિંઘમના ઘરથી માત્ર છ માઈલની દુરી પર જ કારને લેવામાં સક્ષમ રહ્યો હતો.

આ પણ વાંચો:atomic bomb/હિરોશિમા પર ફેંકેલ અણુબોમ્બ કરતાં વધુ શક્તિશાળી બોમ્બ બનાવવાની અમેરિકાએ કરી તૈયારી

આ પણ વાંચો:Israel Gaza conflict/ઇઝરાયેલની સેનાએ આતંકવાદીઓના 600 ઠેકાણા કર્યા નષ્ટ, 4 મુખ્ય કમાન્ડર માર્યા ગયા

આ પણ વાંચો:Florida shootings/ફ્લોરિડામાં હેલોવીન પાર્ટી દરમિયાન ગોળીબારમાં બેના મોત, 16 અન્ય ઘાયલ,એક આરોપીની કરાઈ ધરપકડ