Not Set/ પેટાચૂંટણી/ રાધનપુર વિધાનસભા બેઠકના મતદાન કેન્દ્ર પર EVM ખોટકાયું

ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. વહેલી સવાર થી  જ મતદાતા મતદાન કરવા માટે મતદાન મથક પર લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે રાધનપૂર બેઠક ઉપર મતદાન  કેન્દ્ર પર EVM મશીન ખોટકાયું  હોવાના અહેવાલ આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાધનપુર બેઠકના કે.બી. હાઈસ્કૂલમાં મતદારોની લાંબી કતારો  લાગી છે. મતદાન […]

Top Stories Gujarat Others
evm પેટાચૂંટણી/ રાધનપુર વિધાનસભા બેઠકના મતદાન કેન્દ્ર પર EVM ખોટકાયું

ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. વહેલી સવાર થી  જ મતદાતા મતદાન કરવા માટે મતદાન મથક પર લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે રાધનપૂર બેઠક ઉપર મતદાન  કેન્દ્ર પર EVM મશીન ખોટકાયું  હોવાના અહેવાલ આવી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાધનપુર બેઠકના કે.બી. હાઈસ્કૂલમાં મતદારોની લાંબી કતારો  લાગી છે. મતદાન મથક 178નું ઇવીએમ ઇવીએમ મશીન ખોટકયું છે. અને લોકો બુથની બહાર લાંબી લાઈનો લગાવી ને ઊભા રહ્યા છે. આ અંગે ચૂંટણી પાંચ ને ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.