Not Set/ #ExclusiveInterview/ જાણો શું કહ્યું પાટણનાં કલેક્ટરે જીલ્લામાં કોરોના-લોકડાઉનની સ્થિતિ આંગે…

એક તરફ મોટા શહેરોમાં લોકડાઉનનું પાલન કરાવવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવો પડે છે તો બીજી બાજુ ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉનનું પાલન થઇ રહ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતુ પાટણ શહેર અને જીલ્લામાં કોરોના અને લોકડાઉનની સ્થિતિનો ચિતાર મેળવવા માટે. મંતવ્ય ન્યૂઝ દ્વારા  પાટણમાં કોરોનાની સ્થિતિ અને લોકડાઉન મામલે  પાટણ જીલ્લા કલેક્ટર આનંદ પટેવ સાથે ખાસ […]

Gujarat Others
6fd46f008b510429ea168eb9942c2f59 #ExclusiveInterview/ જાણો શું કહ્યું પાટણનાં કલેક્ટરે જીલ્લામાં કોરોના-લોકડાઉનની સ્થિતિ આંગે...

એક તરફ મોટા શહેરોમાં લોકડાઉનનું પાલન કરાવવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવો પડે છે તો બીજી બાજુ ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉનનું પાલન થઇ રહ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતુ પાટણ શહેર અને જીલ્લામાં કોરોના અને લોકડાઉનની સ્થિતિનો ચિતાર મેળવવા માટે. મંતવ્ય ન્યૂઝ દ્વારા  પાટણમાં કોરોનાની સ્થિતિ અને લોકડાઉન મામલે  પાટણ જીલ્લા કલેક્ટર આનંદ પટેવ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. શહેર અને જીલ્લામાં કોરોનાનાં કહેર મામલે, સંક્રમણ અને સંક્રમણ સામેની લડાઇ અને ખાસ કરી લોકડાઉનની સ્થિતિનો શું છે ચિતાર, તે જાણવા માટે કરવામાં આવેલ ખાસ,મુલાકાતમાં આવો જોઇએ શુ કહ્યું  પાટણ જીલ્લા કલેક્ટરે …….

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન……..