Not Set/ વડોદરા/ સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાસ, એક મિનિટ વાત કરવાનો ચાર્જ 100 રૂપિયા

વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આ કોલ સેન્ટર ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા ચલાવતો હતો. અને સેન્ટ્રલ જેલમાંથી ફોન પર એક મિનિટ વાત કરવાનો ચાર્જ 100 રૂપિયા લેતો હતો. પ્રાપ્તવિગતો અનુસાર વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વડોદરા સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાસ કર્યો છે. ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા આ કોલ સેન્ટર ચલાવતો હતો. […]

Gujarat Vadodara
school 2 વડોદરા/ સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાસ, એક મિનિટ વાત કરવાનો ચાર્જ 100 રૂપિયા

વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આ કોલ સેન્ટર ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા ચલાવતો હતો. અને સેન્ટ્રલ જેલમાંથી ફોન પર એક મિનિટ વાત કરવાનો ચાર્જ 100 રૂપિયા લેતો હતો.

પ્રાપ્તવિગતો અનુસાર વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વડોદરા સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાસ કર્યો છે. ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા આ કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાંથી ફોન પર એક મિનિટ વાત કરવા માટે 100 રૂપિયા ચાર્જ વસૂલતો હતો.

સલીમ જર્દાના 21 મોબાઈલ ફોન 24 કલાક કેદીઓની વચ્ચે ફરતા હતા અને એક અઠવાડિયાનું ફોન વાપરવાનું ભાડું રૂપિયા 200 વસૂલતો હતો. ત્યારે આરોપી સલીમ જર્દાની બીજા 4 ગુનામાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.