Not Set/ અમદાવાદ/ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતા સાથે કર્યું કંઇક આવું…

રાજ્યમાં આજકાલ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીઓ જીવલેણ હુમલો કરતા બિલકુલ પણ ડરતા નથી. તેઓને લાગે છે કે તે કોઈ ફિલ્મનો કહેવતો હિરો છે અને આક્રોશમાં આવી જાય છે અને જેને પ્રેમ કરતા હોય છે તેના પર જ જીવલેણ હુમલો કરે છે. આવામાં આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે જ્યાં એક તરફી પ્રેમમાં […]

Ahmedabad Gujarat
83cc1576109d9ef52398a97d7c4dec9c અમદાવાદ/ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતા સાથે કર્યું કંઇક આવું...
83cc1576109d9ef52398a97d7c4dec9c અમદાવાદ/ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતા સાથે કર્યું કંઇક આવું...

રાજ્યમાં આજકાલ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીઓ જીવલેણ હુમલો કરતા બિલકુલ પણ ડરતા નથી. તેઓને લાગે છે કે તે કોઈ ફિલ્મનો કહેવતો હિરો છે અને આક્રોશમાં આવી જાય છે અને જેને પ્રેમ કરતા હોય છે તેના પર જ જીવલેણ હુમલો કરે છે. આવામાં આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એક પરણિતા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આપને જણાવી દઈએ જે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક પરણિતાએ ફરિયાદ નોંધાવી છે કે એક યુવક તેને વારંવાર તેની સાથે પ્રેમ સંબધ રાખવા દબાણ કરતો હતો. આના પર મહિલાએ ઇનકાર કરતા પ્રેમમાં પાગલ યુવકે તેના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.