વિરમગામ/ ડુમાણા વિરમગામ FCI ના ગોડાઉન મા ટેકાના ભાવે ઓનલાઇન થયેલ ડાંગર ની ખરીદી ન કરતા ખેડૂતોનો હોબાળો

વિરમગામ બાયપાસ રોડ પર ડાંગર ખરીદી કેન્દ્ર ગોડાઉન ( બીડવેલ કોર્પોરેશન ) ખાનગી ગોડાઉન મા ડાંગર ના ટ્રેક્ટરોની કતાર લાગી ડાંગર મા જીવાત ને લઇ ખેડૂતોની ડાંગર

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 12 10T132007.057 ડુમાણા વિરમગામ FCI ના ગોડાઉન મા ટેકાના ભાવે ઓનલાઇન થયેલ ડાંગર ની ખરીદી ન કરતા ખેડૂતોનો હોબાળો

વિરમગામ બાયપાસ રોડ પર ડાંગર ખરીદી કેન્દ્ર ગોડાઉન ( બીડવેલ કોર્પોરેશન ) ખાનગી ગોડાઉન મા ડાંગર ના ટ્રેક્ટરોની કતાર લાગી હતી. ડાંગર મા જીવાત ને લઇ ખેડૂતોની ડાંગર ખરીદી રદ કરતા ખેડૂતોનો હોબાળો સામે આવ્યો છે. ત્યારે વિરમગામ મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા હતા. ખેડુતો ના હોબાળા બાદ મામલે થાળે પડ્યો ડાંગર ની તપાસ શરૂ કરાઇ ખેડુતોનો આરોપ છે કે  વિરમગામમા અગાઉ ઓનલાઇન પહેલા ડાંગર ગોડાઉન મા ભરી દેવાઇ હતી.

WhatsApp Image 2023 12 10 at 12.46.23 PM 1 ડુમાણા વિરમગામ FCI ના ગોડાઉન મા ટેકાના ભાવે ઓનલાઇન થયેલ ડાંગર ની ખરીદી ન કરતા ખેડૂતોનો હોબાળો

વિરમગામ બાયપાસ રોડ પર આવેલા ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર પર ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો . ત્યારે અગાઉ ઓનલાઈન થયેલી ડાંગરની ખરીદી માટે ટ્રેક્ટર ઓલી લાંબી કતાર જોવા મળી હતી. ડાંગરમાં જીવાતને લઈને ટ્રેક્ટર ની ડાંગર રદ કરતા ખેડૂતોએ હોબાળો મચાવતા વિરમગામ પોલીસ અને મામલતદાર ની પોલીસ ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

WhatsApp Image 2023 12 10 at 12.46.25 PM ડુમાણા વિરમગામ FCI ના ગોડાઉન મા ટેકાના ભાવે ઓનલાઇન થયેલ ડાંગર ની ખરીદી ન કરતા ખેડૂતોનો હોબાળો

WhatsApp Image 2023 12 10 at 12.46.26 PM ડુમાણા વિરમગામ FCI ના ગોડાઉન મા ટેકાના ભાવે ઓનલાઇન થયેલ ડાંગર ની ખરીદી ન કરતા ખેડૂતોનો હોબાળો

ઉલ્લેખનિય છે કે છેલ્લા 15 દિવસથી ટેકાના ભાવની ઓનલાઇન ખરીદીમાં ડાંગરની ખરીદી ચાલી રહી છે. ઓનલાઇન ડાંગર ની ખરીદીમાં કૌભાંડની આશંકાને લઈને ખેડૂતોએ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા .ઉલ્લેખ ને છે કે વિરમગામ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તાર એ ખેતી ક્ષેત્ર વિસ્તાર આવેલો છે. અને ડાંગર સહિતના પાકોની મબલક આવક થાય છે તેવામાં દર વર્ષે ટેકાના ભાવથી ડાંગર ખરીદી માટેનું સેન્ટર વિરમગામ આપવામાં આવેલું છે.


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ