હુમલો/ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભીષણ સંઘર્ષ, હુમલામાં કેરળની મહિલાનું મોત

તેલ અવીવ પર હુમલો

World
humlo ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભીષણ સંઘર્ષ, હુમલામાં કેરળની મહિલાનું મોત

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વર્ષેા જૂની દુશમની છે.અવારનાર ત્યાં હુમલા થતાં રહે છે .બે દિવસ પહેલા ઇઝરાયલ અકસા મસ્જિદમાં પોલીસ અને પેલેસ્ટાઇન શ્રધ્દ્વાળુઓ વચ્ચે સંઘર્શ થયો હતાે ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી.જેના લીધે ઇઝરાયલે હુમલો કર્યો હતો.હમાસે ઇઝરાયલના તેલ અવીવ પર હુમલો કર્યો છે .જેમાં 130 જેટલા રોકેટ છોડ્યા હતાં.વિસ્ફોતના અવાજથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઇ ગઇ હતી યુદ્વ સાયરનથી તેલ અવીવ ગુજી ઉઠયું હતું.

isarail ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભીષણ સંઘર્ષ, હુમલામાં કેરળની મહિલાનું મોત

હમાસે ઇઝરાયલના તેલ અવીવ પર હુમલો કરતાં પરિસ્થિતિ વધુ વણસી હતી અને ફરીએકવાર ભાષણ યુદ્વના એંધાણ સર્જાયા છે. આ હુમલામાં મૂળ કેરળના અને ઇઝરાયલમાં કામ કરતા 50 વર્ષીય સૈામ્યા સંથોસનું મોત નિપજ્યું છે. ઉ્લ્લેખનીય છે કે ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો હતો.જેમાં ગાઝાના ટાવરને રોકેટથી ધ્વસ્ત કર્યો હતો. હવે ઇઢરાયલના વળતા હુમલાની આશંકા સેવાઇ રહ્યી છે. બન્ને દેશો  વચ્ચે યુદ્વના ભણકાર વાગી ગયો છે .ભીષણ યુદ્વ થશે તેવી પ્રબળ શંકા છે.ઇઝરાયલ વળો હુમલો કરશે.